________________
શારદા સરિતા
૩૦૫
યાદ રહેશે તે બેડો પાર થઈ જશે. રાણીયા ચારે પરાણે સાંભળ્યું તેા પણ ફાંસીના માંચડે ચઢના ખચી ગયા, કેવી તાકાત પ્રભુના વચનમાં!
નાગ-નાગણીએ નવકારમંત્ર સાંભળ્યા એ કઇ રીતે સાંભળ્યા હતા ? કમઠ ધૂણી ધખાવીને હજારા ભક્તોના ટોળામાં આત્મજ્ઞાનની વાતા કરી રહ્યા હતા. આ સમયે ભાવિમાં પારસનાથ ભગવાન બનનાર એક શ્રાવક ત્યાંથી નીકળ્યેા. એણે લાકડામાં નાગનાગણીને મળતાં જોયા અને કમઠ પાસે આવીને કહે છે કમઠ ! તુ જો તેા ખરા કેટલુ પાપ થઇ રહ્યું છે! નાગ-નાગણી મળી રહ્યા છે. આટલા માણસેાની વચમાં આ રીતે કહેવાથી કમઠને ખૂબ ક્રોધ આવ્યા. અહા! આટલા ભકતાની વચમાં મને આમ કહેનારા કાણ? જેના લિમાં કરૂણા ભારાભાર ભરી છે એવા પારસનાથ પ્રભુના આત્માએ એ લાકડા બહાર ખેંચી લીધા અને લાકડાની પેાલમાંથી મળતા નાગ-નાગણીને બહાર કાઢયા ને નવકારમંત્ર સંભળાવ્યા. અર્ધા દાઝેલા એવી અવસ્થામાં નાગ-નાગણીને ઉપયાગ નવકારમંત્રમાં સ્થિર થયા. એક ચિત્તે નવકાર મંત્રનું સ્મરણ કરવાથી નાગ અને નાગણી ધરણેન્દ્ર ને પદ્માવતી અન્યા. આ નાગ-નાગણે કોઇ ધર્મક્રિયા કરી ન હતી પણ અંતિમ સમયે પંચપરમેષ્ટીનુ શ્રવણુ કરવામાં એકતાન ખની ગયા. લેહીના અણુઅણુમાં પ્રભુ સિવાય ખીજા કોઇનુ સ્મરણુ ન હતું. તમે સંસારમાં રહેવા છતાં મનમાં સતત નવકારમંત્રના જાપ ચાલુ હાય, દાન-શીયળ, તપ અને શુદ્ધ ભાવમાં રંગાયેલા રહેા તા માક્ષ હથેળીમાં છે. મેાક્ષ તમારાથી દૂર નથી. આટલું કરવા છતાં હજુ જીવના ઉદ્ધાર કેમ નથી થતાં? મને તેા લાગે છે કે હજુ જીવનમાં ભેગ-વિષયની રૂચી રૂંવાડે રૂંવાડે ભરી છે. આ બધુ કરવામાં પરલેાકમાં મને સુખ મળશે એવી આકાંક્ષા છે એટલે કલ્યાણુ ક્યાંથી થાય? જો જલ્દી મેાક્ષમાં જવું હોય તેા અનાસકત ભાવ કેળવા, અનાદિના કના કાટને દૂર કરો. કના કાટ જશે તે આત્માનું દર્શન થશે.
જ્યાં સુધી લેાખંડ ઉપર કાટ હાય છે ત્યાં સુધી પારસ તેને સુવર્ણ બનાવી શકતુ નથી. આત્માના કાટ કાઢવા માટે સદ્ગુરૂ રૂપી વારસ તમારી પાસે આવ્યા છે, તે ગુરૂની હિતશખામણુ અંતરમાં ઉતારી લે.
એક વખત એક ગુરૂ એમના શિષ્યને કહે છે એટા ! પેલી ઝોળી લાવ. શિષ્ય રાજ વિચાર કરે કે મારા ગુરૂ કેવા તરણતારણ છે. એમનું તત્ત્વજ્ઞાન કેવુ છે! કેવા સુંદર એમને ઉપદેશ છે! એમનુ એકેક વચન જો હૃદયમાં ઉતારીએ તે આપણે તરી જઇએ. એમને ત્યાગ પણ કેવા ઉત્તમ છે. પણ કાણુ જાણે આ ઝેળીમાં ગુરૂને શી મમતા છે કે જ્યાં જાય ત્યાં ઝોળી સાથે ને સાથે લઇને જાય છે. ઘડી પણ ઝાળીને રેઢી મૂકતા નથી. શિષ્ય ખૂબ સુપાત્ર હતા. એણે એવા વિચાર કર્યો કે મારા ગુરૂ ગમે તેવા હાય, એ ગમે તે કરતા હાય પણ મારે એમના છિદ્ર ન જોવા, મારે ગુરૂ કહે તેમ કરવુ છે. શુરૂ કરે તેમ