________________
તપસ્વી પરશોતમભાઈ શીવલાલ દલવાડી
બી. બ્ર. પ્રખર વ્યાખ્યાતા, વિદુષી શાસનશણગાર પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના કાંદાવાડીના ૨૦૨૯ ના ચાતુર્માસ દરમ્યાન દાન અને તપને વિક્રમ નંધાયા. આપે પણ ૪૫ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરીને આ વિક્રમ તેડવામાં શાસનને જયજયકાર કરાવવામાં અમને સહયોગ આપે તે માટે અમારા આપને હાર્દિક અભિનંદન. આવી ઉગ્ર તપશ્ચર્યા આત્માની આબાદીના લક્ષે વધુ ને વધુ કરે તેવી શુભ ભાવના.
રમણિલાલ કસ્તુરચંદ કોઠારી
. મંત્રી શ્રી. વ. સ્થા. જૈન ધાર્મિક સંઘ,
કાંદાવાડી, મુંબઈ ૪,