________________
શ્રીમતી નલિનીબેન ગિજુભાઈ મહેતા
“ પુરુષાર્થ પુરુષને અને લક્ષ્મી સ્ત્રીની” એ કહેવત પ્રમાણે ગિજુભાઈએ શુન્યમાંથી સર્જન કર્યું અને પૂન્યના ઉદયે સંપત્તિ અને સમૃદ્ધિ મેળવી જેનો સદ્દઉપયોગ જનકલ્યાણના અને માનવતાના કામમાં કે પણ જ્ઞાતિ, જાતી કે સંપ્રદાયના ભેદભાવ વગર કરવાની જેમણે ગિજુભાઈને પ્રેરણા આપી.