________________
શારદા સરિતા
૨૩૭
તે માનવ નથી પણ દાનવ છે. એ લેાકેાને મન માનવતા કરતાં માન્યતાની મહત્તા વધારે હાય છે. જો માનવતાની કિંમત ાત તેા આટલા લશ્કરા, આટલા હથિયારો, અણુપ્રેમ ને હાઇડ્રોજન આંખ અધાની શેાધ શા માટે થઈ? નવા નવા શસ્ત્રની શેાધ શા માટે થઈ? આજે એ નવીન શેાધ માટે અખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. જો માનવને મન માનવ અને માનવતાની કિંમત હૈાત તે આ બધું બને ખરું? જ્યાં સુધી સહનશીલતા નહિ આવે, એક્બીજાના વિચારને સ્નેહથી સહન કરવાની અને એક્બીજાની માન્યતાઓને સમજવાની એકત્રીજામાં તાકાત નહિ આવે ત્યાં સુધી માનવ શાંતિ નહિ પામે અને સુખી પણ નહિ થાય.
પરિગ્રહને માટે આજનેા માનવ માનવજાતને ન શાભે તેવા પાપની પ્રવૃત્તિઓ કરે છે. સગા ભાઇ-ભાઇનું ખૂન કરાવતાં પાછા નથી પડતા. પાપ!ચારનું સેવન કરી પરિગ્રડના પાટલે ભેગે! કયે. પણ અંતે મૂકીને જવાનું છે. જેવા શુમ શુભ કમે આંધ્યા હશે તે સાથે આવવાના છે. છતાં લક્ષ્મીની મમતા છૂટે છે? સમજુ આત્માએ એને છોડીને ચાલ્યા ગયા ત્યારે તમે એને મેળવવા પ્રયત્ન કરે છે. દિવ!ળીના દિવસે નવા ચેાપડામાં તમે શુ લખે છે? “ધન્ના શાલિભદ્રની ઋદ્ધિ હો.” આવુ તમે શા માટે લખેા છે? એ સમયમાં ધન્નાજી અને શાલિભદ્રજી જેવે મહાન અબજોપતિ મમ્મણ શેઠ થયા હતા. તે પણ મમ્મણ શેઠની ઋદ્ધિ હાજો એવુ કેમ નથી લખતા ? તમે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે ને!
માણસ પાસે સંપત્તિ ગમે તેટલી હાય ને એને ભેગવતા હાય પણ એના મનમાં ભવ પ્રત્યેાના ખેઢ હાય ને મેાક્ષની અભિજ્ઞાષા હાય એટલું જ નહિ પણ મેક્ષ મેળવવા માટે સરવરતીપણું અંગીકાર કરવું પડશે એમ જેને દૃઢ શ્રદ્ધા છે છતાં અનિવાર્યું સંચેગામાં સંસારમાં રહેવું પડે તે આજીવિકા માટે પૈસાની જરૂર પડે છે એટલે શ્રાવક સ ંપત્તિ તે માંગે પણ મમ્મણ શેઠની સંપત્તિ કદી ન માંગે કારણ કે એ શ્રાવકે સમજે છે કે પરિગ્રહની અત્યંત મૂર્છાના કારણે મમ્મણ શેઠ મરીને સાતમી નરકે ગયા માટે અમારે એવી લક્ષ્મી ન જોઇએ. એના કરતાં ગરીબાઇ સારી ધન્ના ને શાલિભદ્રની ઋદ્ધિ તે કાઇ જુદી જ હતી. એમની પાસે અબજોની સંપત્તિ હતી. પણ એમાં તેએ ખૂંચી ગયા નહિ અને પવારમાં ત્યાગ કરી સાધુ બની ગયા. મધુએ 1 તમારી ભાવના એવી હાવી જોઇએ કે કયારે સંસાર છેાડી સંયમી ખનું તમે પન્ના શાલિભદ્રની ઋદ્ધિ તે માંગે છે પણ એમણે અતે અસ્થિર ને નાશવંત સમજી વૈભવને ત્યાગ કર્યાં હતા, તે! તમે શું કરશે ? તેના વિચાર કરો.
જમાલિકુમાર પ્રભુની વાણી સાંભળીને માતા પિતાના મહેલે ગયા. માતાપિતાને વંદન કરી જય હા-વિજય હે, એમ ખેલીને હાથ જોડીને ઉભા રહ્યા ને કહ્યું કે માતા!