________________
સ્વ. લક્ષ્મીચંદું કીકાભાઈ માદી
સ્વ. પૂ. પિતાશ્રીના ચરણકમળામાં.... ખાલ્ય—શિશુવયાંથીજ મારામાં ધાર્મિક સંસ્કારનુ આપે જે સિ ંચન કર્યું અને મારા જીવનને સદ્ગાચારી સંસ્કારિતાના સન્માર્ગે લઇ જવામાં પ્રેરણાના પિયુષ પાયા તે માટે હું આપના ભવભવને શ્રેણી છું, અને મારા આત્માને કૃતાર્થ કરૂ છું.
લિ. આપને પુત્ર કેશવલાલ લક્ષ્મીચંદ માદી