________________
શારદા સરિતા
આ
એમાં મા નીચાઇમાં
હું મત આ!પી ઇશ પણ એક પ્રશ્ન પૂછું છું તેના જવાબ આપે। કે કાણુ ને દીકરી કાણુ ? તે પારખી આપે. અને ઘેાડી રૂપે-રગે ને ઊંચાઈ સરખી હતી. રાજાએ ખૂબ ચકાસણી કરી પણ મા કાણુ ને દીકરી કાણુ એ એળખી ન શકયા. એટલે પ્રધાનને ખેલાવ્યા ને કહ્યું પ્રધાનજી! આ એ ઘેાડીમાં મા કેણુ અને દીકરી કાણુ? એ એની પરખ કરવાની છે. ત્રણ દિવસની મુદ્દત આપું છું. જો ત્રણ દ્વિવસમાં જવાબ નહિ આપે! તે તમારી પ્રધાનપદ્મવી છીનવી લેવામાં આવશે ને ઘરખાર જપ્ત કરવામાં આવશે.
૧૯૪
અધુએ!! સત્તા કેવી મહાન છે કે પેાતાને ખબર ન પડી કે મારકણ ને દીકરી કાણુ? ત્યારે પ્રધાનને પૂછ્યું. પ્રધાનને ન આવડે તે પ્રધાનપદ્મવી ને ઘરમાર લઇ લેવા અને પેાતાને ન આવડે તેના કંઇ ગુનેા નહિ. પ્રધાન ઘેર આવ્યા. માદીકરીની પીછાણુ કરવા માટે ખૂબ મહેનત કરી પણ સમજ પડતી નથી. એ દિવસ ચાલ્યા ગયા. પ્રધાનને ખાવું પીવુ ભાવતું નથી. ઉંઘ ઉડી ગઇ. અંદરથી ચિંતાને કીડે1 કોરી ખાય છે. પ્રધાનપદ્મવી ને ઘરમાર રાજા લઇ લેશે તેની પ્રધાનને ચિંતા થઇ પણ કોઇ દિવસ આવી આત્માની ચિંતા થઇ છે કે આયુષ્ય ક્ષણિક છે. આટલી જિંઢગી પૂરી થઇ. હજુ મેં મારા ઘાતી કર્મો ઉપર ઘા કર્યો નથી. મારા આત્માનું શું થશે ? મારૂ અત્મિક ધન લૂંટાઇ જશે. હું પરભવમાં શું કરીશ? આવા વિચારથી ઉંઘ ઉડી જાય છે ? જેટલી જીવને દેહની, ધનની ને ઘરની ચિંતા છે તેટલી આત્માની નથી.
પ્રધાનજી ચિંતામાં ઉદ્દાસ બનીને બેઠા છે તે વખતે પુત્રવધૂ વિશાખા પૂછે છે બાપુજી! તમે એ દિવસથી ખાતા નથી, પીતા નથી, ઉંઘતા નથી તે શુ કોઇ ચિંતાનુ કારણ ઉપસ્થિત થયું છે ? છે શુ? ત્યારે પ્રધાન કહે છે વહુ દીકરા ! તમે એ ચિંતાનુ કારણ ન સમજો. ત્યારે વિશાખા કહે છે આપુજી ! અમે આપના જેટલુ ન સમજીએ પણ છે કોઈ વખત કોઇ કાર્યમાં અમારી બુદ્ધિ કામ કરે. અ!ગળની સ્ત્રીઓએ ઘણાં મહાન કાર્યો કર્યો છે. પણ પુરૂષાને એક જાતના અહ છે કે અમે કરીએ તે સ્ત્રીએ ન કરી શકે. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હાય એમ માને છે પણ વિચાર કરે! આજે રાજ્ય કાનુ ચાલે છે ? તે સિવાય રહેનેમિ સંચમભાવથી પડવાઇ થયા તેને બચાવનાર કાણુ ? રાજેમતી એક સ્ત્રીને ? જેમ મહાવત અકુશથી હાથીને વશ કરે તેમ રાજેમતીએ વચન રૂપી અકુશથી રહનેમિને વશ કર્યાં. ખીજી વાત-સ્ફુલિભદ્રના સહવાસથી ધર્મ પામીને શ્રાવિકા ખનેલી કાશા ગણિકાએ પડવાઈ થતા સાધુને બચાવ્યા હતા. રૂપ કાશાના રૂપના મેહમાં પાગલ બન્યા એને માટે રત્નકાંબળ મેળવવા સાધુપણાનુ ભાન ભૂલી નેપાળ દેશ પહેાંચ્યા. સાધુ કદી ચામાસામાં એક ગામથી ખીજે ગામ વિહાર ન કરે પણ જેના જીવનમાં વિકાર જાગ્યા છે એવા મુનિ પેાતાની પર્યાયનુ ભાન ભૂલી ગયા. ખૂબ કષ્ટ