________________
શારદા સરિતા
વધારી વીટી સારૂં કરવા અને સારી ધાઇ આપવાના બહાને વીંટી લઈ લીધી. એના અદ્દલામાં ખીજી ખેાટી વીટી અનાવી પટેલને આપી દીધી. જેનુ પુણ્ય હાય તેને તેના ખલા મળે છે અને તેનુ બગાડનાર કે બગાડવાની ઈચ્છાવાળાના હાથ નીચે પડે છે. અહીં પટેલનું પુણ્ય પ્રકાશતું હતુ. વાસણને આંમલી જેમ જોરથી ઘસાય તેમ વાસણ વધારે ઉજળુ થાય. સારા માણસે તેા કર્મ સિવાય ખીજો કઈં વિચાર કરતા નથી એટલે એ વિપત્તિના સમયમાં પણ ઉજજવળ બનતા જાય છે. પટેલે તા ભેાળાભાવે સેાનાની વીંટી આપી દીધી. હવે સેાની વિચારવા લાગ્યા. મને આમાંથી સારા લાભ મળશે. એકવાર માંગવાનુ છે તે આછુ શા માટે માંગવું? માંગ્યુ તેા જરૂર મળવાનુ છે એમાં શકા નથી. પટેલને તેા મૂખ અનાવીને વીટી લઇ લીધી છે એટલે એ તે ચિન્તા નથી. હવે વાત આવી માગવાની. સેાની ખીજું શું માંગે ? એને મન તાસાનુ સર્વસ્વ હાયને ? એટલે અડધી રાત્રે સેનૈયા માગવાને નિશ્ચય કર્યો. મધ્યરાત્રે એ એડા થયા અને હર્ષમાં આવીને માંગ્યું. મારૂ ઘર ભરાય જાય એટલુ સાનુ વી જાઓ. ત્યાં સાનું વરસવા લાગ્યું. પાટાની પાટે ધડાધડ સાનીના ઘર ઉપર પડવા લાગી. કુટુંબ આખુ સેનામાં માઈ ગયું.
૧૪૧
ખેડૂત આ બધી ધમાલ સાંભળી જાગી ઉઠયેા અને જોયું તેા સાનાની ઈંટા ધડાધડ પડતી હતી. ખેડૂત સમજી ગયા કે આ પેલી વીંટીને પ્રતાપ લાગે છે. ચતુર પટલાણી પણ સમજી ગઇ કે આ તે વીંટી અલી એના પ્રભાવ છે. સેાની ખુવાર થઇ ગયા. વીટી ખરેખર હતી તે! પટેલની એટલે બધુ સાનુ ધીમે રહીને પટેલે પોતાના ઘરમાં ખસેડયું. ખરેખર! પુણ્યના સૂર્યને કોઈ ઢાંકી શકતું નથી પૈસાને લાભ તા ગમે તેને મળે. પણ એને ભાગવટો કરવા દુર્લભ છે. પુણ્ય જેવુ હાય તેને મળે. સાનીને મળ્યું પણ એ ભાગવી ન શકયા, કારણ કે એનુ પુણ્ય હતું નહિ તેથી એને વિનાશ થયે. માટે જે જે ધન, જે જે લાભ અને જે જે કમાણી થાય તેને સન્માર્ગે વાપરવાની ઈચ્છા રાખવી.
ધર્મના બગીચામાં શાંત રહી બધુ મેળવા અને ભાગવા. આરામ અને પ્રમા આછા કરી થાય તેટલી શુધ્ધ પ્રવૃત્તિમાં મસ્ત રહેવુ અને જીવનના આનંદ મેળવવા. પછી એ સેવાની પ્રવૃત્તિ હાય કે આધ્યાત્મિક હાય પણ સાચા આનદ મેળવવા મથવુ. સરાવર આખું ભરેલુ હાય પણ તમારૂં પાત્ર જેટલા પ્રમાણનુ હાય તેટલા પ્રમાણમાં પાણી તમારી પાસે આવી શકશે અને તેટલું પી શકશે. વધારે નહિ. એટલે આરંભ ઓછા કરવા. તમને જે મળવાનુ છે તે તમારી સામે આવીને ઉભુ રહેશે અને તમને મળવાનુ છે તે કેવી રીતે આવીને તમને મળશે તેની ખખર પણ નહિ પડે.
વસ્તુની રક્ષા કરતાં આત્માની રક્ષા મહત્વની છે. વસ્તુઓ અશાશ્વત છે.