________________
સ્વ. જીવરાજભાઈ ન્યાલચંદ મહેતા
જેમણે મારા જીવનમાં ધર્મનું બીજ વાવી સંસ્કારરૂપી જળનું સિંચન કર્યું છે તેમને મારા જીવનમાં માનવતાના ગુણોરૂપી ખુથી મહેંકતી લીલી ફૂલવાડીનું સર્જન કર્યું, જેથી આજે ફૂલ નહિ ને ફૂલની પાંખડી રૂપ ધર્મક્ષેત્રે વાપરી રહી છું. આવા મહાન ઉપકારી પૂજ્ય પિતાજીને મારા કેટી કેટી વંદન હો.
લિ.
આપની આજ્ઞાંકિત પુત્રી અ. સી. સુભદ્રા રસિકલાલ ઝવેરી