________________
શારદા સરિતા
૫
જેમ તમારા પાડોશીએ ખૂબ ઠાઠમાઠથી એની એકની એક દીકરીના લગ્ન કર્યા. અને છ મહિનામાં દીકરી દુઃખી મનીને ઘેર પાછી આવી ત્યારે પાડેાશી ખૂબ રડે પણ તમને કઈ થાય? ના'. કારણ કે એ તમારી દીકરી નથી. પાડેાશીની દીકરી છે. ત્યાં તમે પરાણું માન્યું પણ આત્માથી બધુ પર છે તેમ લાગે છે? વીતરાગ વાણી સાંભળીને એવા અધ્યવસાય થવા જોઈએ કે શોનું સ્થિ મે જોઇ નાઇમન્નલ્સ #રૂ। હું... એકલેા છુ, મારૂં કાઈ નથી ને હું પણ કોઈને નથી. જો આટલું સૂત્ર સમજાઈ જાય તે સંસારના પદાથે પ્રત્યેથી તમને રાગ છૂટી જાય અને સત્ય સ્વરૂપનું ભાન થાય. જીવ સમજણુના ઘરમાં આવે છે ત્યારે પાપ કરતાં એને અરેરાટી થાય છે કે મેં આ શું કર્યું? કેના માટે કર્યુ ? મારી સાથે શું આવવાનું છે?
મરણુ વખતે સિકંદરની દૃષ્ટિ ખુલી ગઇઃ
સમ્રાટ સિકદ્મર જ્યારે બિમાર પડયા ત્યારે તેના શરીરની ચિકિત્સા કરવાને માટે મોટા મોટા વૈદ્યો, હકીમે ને ડાકટરોને ખેલાવવામાં આવ્યા. એ જ્યારે સાજો હતા ત્યારે એણે પ્રજા ઉપર કાળા કેર વર્તાવ્યા હતા. ખૂબ જુલ્મ ગુજારતા હતા. લાકો એનાથી ભયભીત રહેતા હતા. આવે! ખાદશાહ સિકક્રૂર મૃત્યુના બિછાનામાં સૂતા છે. રાજવૈદાએ તેની નાડી તપાસીને માથું ધુણાવ્યું ત્યારે સિકંદર પૂછે છે વૈદ્યરાજ! તમે કેમ માથુ હલાવા છે ત્યારે વૈદા કહે છે આપની નાડીમાં ફેર છે. મૃત્યુ નજીક આવી રહ્યું છે. માટે હવે આપ ચેતી જાવ. તે વખતે સિકંદર શુ કહે છેઃ- યા મૈં મરી ખાડંવો? किसी भी उपायसे मैं नहीं वचूंगा ? मुझे बचानेवाला इस संसारमें कोइ नहीं है ? मैं तो वडा सम्राट हूँ ।
=
ત્યારે વૈદા કહે છે તમે ગમે તેટલા મેાટા સમ્રાટ હા, ગમે તેટલી સંપત્તિ ભેગી કરી હેાય તે પણ મરણ આવે સૈાને જવુ પડે છે. તમે તે શું તમારા બાપા અને તેના માપાને પણ જવુ પડયુ છે તે તમારી કયાં વાત? તૂટીની ખુટી નથી. હવે તેા ખુદાની બંદગી કરી લે! એ જ તમારી સાથે આવશે.
જ્યારે વૈદાએ હાથ ખંખેર્યા ત્યારે સિકંદરને સમજાયું કે ગમે તેટલા પાપ કરી જુલ્મ ગુજારી પાપ કરી બધું ભેગું કર્યું. પણ અંતે તે એકલા જ જવાનુ છે ને ? મારી સાથે કોઇ નહિ આવે. અંતિમ સમયે ડહાપણુ આવ્યું ને તે જીવનભર કરેલા પાપને પશ્ચાતાપ કરવા લાગ્યા. મારૂ પરભવમાં શુ થશે ? એના માણસને કહ્યું કે મારે મારા ગુરુના દર્શન કરવા છે. જલ્દી ખેલાવે. એને અંતિમ સમયે આ વિવેક જાગ્ય હાય તેનુ કારણ એને પહેલાં જૈન મુનિને! સમાગમ થયેા હતેા. એમની પાસેથી એને તત્ત્વનું રહસ્ય સમજાયું હતું. એ ભાનમાં હતા ને તેના ધર્મગુરુને અંતિમ દર્શન કરવા ખેલાવે છે. આજે ઘણીવાર એવું બને છે કે માણસને છેલ્લા શ્વાસ ચાલતા હાય ત્યારે