________________
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ સહિતેન નિજ શ્રેયસે શ્રીઅજિતનાથ ચતુર્વિશતિકા પટ્ટઃ કારિતઃ પ્રતિ શ્રીસૂરિભિઃ શ્રી શ્રી શ્રી ને
૩૦૧ દેરી નં. ૬૦૭/૩/૫ ધાતુ સં. ૧૪૮૬ વર્ષે પિષ સુત્ર ૯ સુ. શ્રીશ્રીમાલજ્ઞાતી સં. વિરાપ ભાઇ હિરણદે ૫૦ પુનાણુકરશે.શ્રીનમિનાથ બિંબ કા. પ્ર. વિપૂલગ છે શ્રી ધર્મેશેખરસૂરિભિઃ |
૩૦૨ દેરી નં. ૬૦૭/૬ ધાતુ સંવત્ ૧૬૧૮ વર્ષે ફાગૂણ વદિ ૨ શુકે શ્રીશ્રીમાલજ્ઞાતીય સાહા દેવરાજ ભાવ લખમાદે સુત શ્રીચંદ્ર ભા. શરીયાદ સં. ચંપુર ભા. ચંગાર પુત્ર ચારણ ભ્રાતા સરતી શ્રીઘરમનાથ પંચતીરથી પ્રતિમા ભરાવ્ય શ્રી તપગચ્છનાયક શ્રીવિજેદાન સૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રીરસ્તુ, શુભ ભવતુ .
૩૦૩ દેરી નં. ૦૮/૪/૧ ધાતુ તે મૃા મુ. શ્રીશ્રીવંશમુગધી સા લૌગ ભાર્યા સહજલદે યુ ગોવિંદ સુશ્રાવકે ભાર્યા લાડા પુત્રી કુંતા ત્રિી બાબા સહિતેન નમ્ર સ્વ શ્રેયર્થ કુથુનાથ જિન બિંબ કા પ્ર. વિધિપક્ષગર છે શ્રીસૂરિભિઃ છે મંડલી નગરે છે.
૩૦૪ દેરી નં. ૧૩/૧ ધાતુ, મેટી દુક સં. ૧૫૪૨ વર્ષે માઘવદિ ૧ દિને ઉકેશવશે ગોષ્ટિગેત્રે સે નયણા ૫૦ સે. મંડલિક ભાર્યા આ૦ હર્ષાયાઃ શ્રી અજિતનાથબિલ્બ કારિત સ્વપુણ્યાર્થી પ્રતિષ્ઠિત શ્રીખરતરગણે શ્રીજિનહર્ષસૂરિભિઃ શ્રીમહેંપ છે
૩૦૫ દેરી નં. ૨૦૪ ધાતુ સંવત ૧૫૦ વર્ષે આસાઢ સુદિ ૬ બુધે શ્રી પ્રાગુવાટજ્ઞાતીય વ્યલાઈયા ભાર્યા લીલાદે સુત નાસણેન ભાઇ નાકુ સુત કાન્હાદિસહિતેન ફઈ મટકૂ શ્રેયસે શ્રીચંદ્રપ્રભસ્વામિબિંબ કા. પ્ર. શ્રીવૃદ્ધતપા ૫૦ ભ૦ શ્રીજિનરત્નસૂરિભિઃ છે
૩૦૬ દેરી નં. ર૨૯ ધાતુ સંવત્ ૧૫૩૦ વર્ષે માઘ વદિ ૧૦ બુધે પ્રાગુવાટ સાવ વામણ ભાવ વઉલદે પુત્ર સા. હરિચંદ્રન ભાવ હીરૂ સુત ભલા કર્તણ-ઉદ્યાદિ યુનેન સ્વશ્રેયસે શ્રી આદિનાથબિંબ કા. પ્ર. તપાગર છે શ્રીસેમસુંદરસૂરિ શિષ્ય શ્રીલફર્મસાગરસૂરિભિઃ | શ, ૧૦
(73)