________________
શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ દ્વિતીય ભાર્યા જમકુ પુત્ર મં માણિક સુશ્રાવકેણ ભાર્યા લલિતાદે વૃદ્ધિભ્રાતૃ મંત્ર દેવદાસ લઘુભ્રાતૃ-શાંતિદાસયુનેન લઘુભ્રાતૃ મં૦ વર્ધમાનપુણ્યાર્થે શ્રીઅચલગચ્છશ્વર શ્રી જયકેસરસૂરીણામુપદેશેન શ્રીસુમતિનાથ કારિત પ્રતિષ્ઠિ શ્રીસંઘેન છે.
૨૮૮ દેરી નં. ૬૧૫/૧૧/૭ ધાતુ સં. ૧૪૩૯ વર્ષે પોષ સુદિ ૯ રવ પ્રા. શા. મહું નાગસર ભાર્યા નીજલદે પુત્ર મોકલેન પિત્રોઃ શ્રેયસે શ્રીવાસુપૂજ્યબિંબ કારિત સાદ્ધપૂર્ણિમાપક્ષે શ્રીધર્મોતિલકસૂરીણામુપદેશેન છે
૨૮૯ દેરી નં. ૬૧૫/૧૧/૬ ધાતુ સં. ૧૫૨૮ વર્ષે વૈશાખ સુદ ૩ શનૌ શ્રીમાલજ્ઞા. ૦ હીરા ભાઇ હીરાદે પુત્ર વયરાકેન ભાવે સ્વશ્રેયાર્થે શ્રીસંભવનાથબિંબ કારિ. પ્રતપાગરણેશ શ્રીલમીસાગરસૂરિભિઃ | કલુલિવાસ્તવ્ય શ્રી જે.
ર૯૦ દેરી નં. ૬૧૫/૧૧/૫ ધાતુ સં. ૧૫૧૩ વર્ષે વ૦ ૨ વાર સામે પ્રાહતીજવાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતી દે વાચ્છા ભા. કુનું સુ નાથા સુત્ર દેવ પરવત ભા. સુ. માણિક સ્વકુટુંબ શ્રેથ શ્રીસંભવનાથબિંબ કા. પ્ર. શ્રીરત્નસિંધસૂરિભિઃ વડાગેત્રે છે -
૨૧ દેરી નં. ૬૧૫/૧૧/૪ ધાતુ સં. ૧૫૨૩ વર્ષે માઘવદિ ૮ શની પ્રા. સા. રામા ભાવ માઈપુત્ર સાગેવિંદન ભા૦ લહકન-પ્રમુખ-કુટુંબયતન શ્રીશ્રેયાંસનાથબિંબ કા. પ્ર. તપાગચ્છ શ્રીસેમસુંદરસૂરિ સંતાને શ્રીલક્ષ્મીસાગરસૂરિભિઃ |
ર૯ર દેરી નં. ૬૧૫/૧૧/૩ ધાતુ સંવત્ ૧૩૬૫ ફાગુણ સુદિ ૭ સામે શ્રી પાંડરહીયગોત્રે ઉપકેશ ...સાચ તસ પુત્ર ધીરાકેન શ્રી પાર્શ્વનાથબિંબ કારિત પ્રતિ શ્રીસુમતિસૂરિભિઃ
ર૭ દેરી નં. ૬૧૫/૧૧/ર ધાતુ સંવત્ ૧૫૨૨ વર્ષે વૈશાખ સુદિ ૩ પ્રાગવાટજ્ઞાતીય મંત્ર મારવા ભાર્યા ગવી સુતા સારૂ નાખ્યા આત્મશ્રેયસે શ્રીવાસુપૂજ્યબિંબ કારાપિત બૃહતપાગચ્છ ભ૦ શ્રીજિનરત્નસૂરિભિઃ પ્રતિષ્ઠિત
(71)