________________
પ્રકરણ ૨ જી
શ્રીશત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય
યસ્વંગૈરતિ શે।ભતે જિનગૃહ: પંકિતસ્થિીરુવલીર્માન્યા યેન સમે। ગિરિસ્ત્રિભુવને પ્રૌઢપ્રભાવાન્વિત: । યસ્મિન્ સિદ્ધિવ તા મુનિવર: શ્રીપુંડરીકાદિભિસ્ત``શત્રુંજયશૈલરાજમનિશં વન્દે મુદા પાવનું ||૧||
(શ્રીઆગમાદ્વારક)
ઉંચા, અતિ શાભતા, પંક્તિ બદ્ધ રહેલા અને ઉજ્વલ, એવાં જિન મ` િરાવડે જણાવે છે કે, આ ગિરિરાજના સરખા પ્રૌઢ પ્રતાપવાળા બીજો ગિરિ ત્રણ ભુવનમાં નથી; કારણ કે આ ગિરિરાજ ઉપર શ્રીપુંડરિક ગણધર વગેરે મુનિવરો માક્ષ વધૂને પામેલા છે. એવા આત્માને પવિત્ર કરનાર શ્રીશત્રુંજય ગિરિરાજને હર્ષોંથી હમેશાં વંદન કરૂ છું. ૫૧૫
ભૂમિકા
શ્રીશત્રુંજય ગિરિરાજના મહાત્મ્યને વિસ્તારથી જણાવનાર, વમાન કાળમાં, ઉપલબ્ધ મુદ્રિત સાહિત્યમાં શ્રીધનેશ્વરસૂરિ મહારાજે રચેલ, શ્રી શત્રુંજયમહાત્મ્ય, સંસ્કૃત પદ્યબદ્ધ છે, વળી, તેની ઉપરથી રચેલ શત્રુ જયમહાત્મ્ય સંસ્કૃતગદ્ય છે. વળી તેના ઉલ્લેખા આગમમાં શ્રીજ્ઞાતાધર્મકથા, અંતફ઼ા, સારાવળી પયન્નામાં છે, પણ તેમાં સામાન્ય નામનિર્દેશ જેટલું જ છે. પ્રાકૃતમાં શત્રુજય લઘુકલ્પ, બૃહત્કલ્પ મૂળ છે. વળી, શ્રીધર્મ ધાષ સૂરિ રચિત,
૧. પ્રાય : આગળ ઉપર વર્તમાન કાળમાં ઉપલબ્ધ એવા સાહિત્યની નોંધ આપીશું.
(<)