________________
શ્રીશવજય ગિરિરાજ દર્શન
કેનભાઇ ગંગાદે પ્રમુખ કુટુંબયતન સ્વશ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીવૃદ્ધતપાગ નાયક શ્રીસેમસુંદરસૂરિ પદે શ્રીજિનસુંદરસૂરિગુરુભિઃ
૨૫૫ કોઠો ૨૦ ધાતુ પંચતીથી સં. ૧૩૯૪ વર્ષે વૈશાખ વદિ ૧૦ શુકે શ્રીશ્રીમાલજ્ઞાતીય ભા રતનકેન ઠા.... શ્રીપંચાયન શ્રી પાર્શ્વનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસૂરિભિઃ | શ્રીવરસિંહસૂરિપ
૨૫૬ કોઠો ૨૧ ધાતુ સં. ૧૪ (!) ૯૪ વષે માઘ સુદિ ૧૧ ગુર ઉસવસે બહગોત્રે સાવ સામતા પુત્ર નાથ સિંઘા સાડા માતાપિતા પુણ્યાર્થ” શ્રીશીતલના બિંબ કારિ પ્રતિ શ્રીખરતરગ છે શ્રીજિનસાગરસૂરિભિઃ
૨૫૭ કોઠો ૨૨ ધાતુ પંચતીથી સં. ૧૪૩૧ વૈશાખ સુદિ ૫ શ્રીમાલપિતૃ ગઈદા માતૃવજલદે છસલદે પિતૃભ્ય વઈરા વઈજા છે. સુત માંડણેન શ્રીવાસુપુજય પંચતીથી કાટ પ્ર. નાગેન્દ્રગ છે શ્રીગુણાકરસૂરિભિઃ |
૨૫૮ કોઠે ર૩ ધાતુ સં. ૧૫૧૬ વર્ષે ચેષ્ઠ સુo ૯ દિને ના જ્ઞા, સં. જઈતિ ભા) જાસુ પુત્ર ચાપાકેન ભાવ ચાપૂ ૫૦ લીકુ મિભગિનિબઈ પ્રમુખ યુનેન સ્વશ્રેયસે શ્રીચંદ્રપ્રભબિ૦ કાપ્રતપા) શ્રી સોમસુંદરસૂરિશિષ્ય શ્રીરત્ન શેખરસૂરિભિઃ |
૨૫૯ કોઠો ૨૪ ધાતુ સં. ૧૫૦૬ વષે માઘ વદિ ૬ રવ પ્રાગવાટપુ પાસા પહિરાજવ્યાં સ્વપિત શ્રેયસે શ્રી શાંતિનાથબિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રીમસુંદરસૂરિ પટ્ટે શ્રીવિશાલરાજસૂરિભિઃ.
૨૬૦ કોઠો ૨૫ ધાતુ સં. ૧૩૬૨ વર્ષે વિશાખ સુદિ ૫ શુકે મહં સાગણેન પિતામ, સહજપાલ શ્રેથે શ્રી પાર્શ્વનાથબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીમહેસૂરિ શિષ્ય શ્રીમદનસિંહસૂરિભિઃ |
- ૨૬૧ કોઠો ૨૬ ધાતુ - સં. ૧૫૦૬ વર્ષે પ્રાગુવાટવંશે સાવ તેજા પુત્ર ભા. તૃણુ પુત્ર દિપાકેન ભાવ
(66)