________________
શ્રી શત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ લાલે ભાગ લીલાદે પુત્ર વીરપાલ કુરપાલ પુહાસી ભ્રાતૃ ડુંગરાદિ યુનેન સ્વ શ્રેયસે શ્રી શાંતિબિંબ કા. પ્ર. તપા શ્રી સોમસુંદરસૂરિ શિષ્ય શ્રીરત્નશેખરસૂરિભિઃ |
૨૦૮ દેરી નં. ૪ર૧/૧ ધાતુપ્રતિમા સંવ૦૧૫૩૩ વ વૈશાખ વદિ...સામે શ્રીસંડરગ છે ઉપસહીયાગોધરાજ ભાવ ચકલર પુત્ર લાખા ભાવ ડબકુ પુત્ર ચાંદા પા ચાંદા ભાવ પતપુ કુહા, પા ભાવ વિનાસ શ્રેયસે આત્મપુણ્યાશ્રીધર્મનાથબિંબ કાપ્રશ્રીસાલિસૂરિભિઃ
ર૯ દેરી નં ૪૨૧/૨ ધાતુ પચતીથી સં. ૧૪૩૨ વર્ષે ફાગુણ સુદિ ૩ શુકે આગ પલદે માતૃ-પિતૃ થે શ્રીઆદિનાથ પંચતીથી કારિતા શ્રીસૂરિભિઃ પ્રતિષ્ટિતા છે
૨૧૦ દેરી નં. ૪ર૧/૩ ધાતુ સ્વસ્તિ સંવત ૧૪૮૫ વર્ષે ચિત્ર વદિ ૮ સોમે શ્રીશ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ટિ ધઉલા ભાર્યા સાઉ તઃ સુત શ્રેષ્ટિ ખેતસિંહેન ભાર્યામિ શ્રીચંદ્રપ્રભસ્વામિબિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રીસુવિહિતસૂરિભિઃ |
૨૧૧ દેરી નં. ૪૨૧/૪ ધાતુ સંવત ૧૫૪૩ વર્ષે વૈશાખ વદ ૧૦ શુકે શ્રીહુબડજ્ઞાતીય સં૦ હીરા ભાઇ રિછું તસુત સં. ભાદાસ | મુલા ભાટ હાસી તપુત્રાઃ સં. સંદા સં૦ સાડા સં૦ સદા ભાવ
સં૦ લપાઈ સં૦ ફાઈ સં. સાડા ભાર્યા, સં. પુરી તેને સ્વમાતૃપિતૃશ્વસર શ્રીસંભવનાથબિંબ કારિત પ્રતિ શ્રી બૃહત્તપાપક્ષે ભ૦ શ્રીધર્મરત્નસૂરિભિઃ શ્રીગંધારવા
૨૧૨ દેરી નં. ૪૬૫ ધાતુ સં. ૧૪૬૬ વર્ષે વિ૦ સુદ ૧૧ શન શ્રીશ્રીમાલ જ્ઞા. વ્ય. સાસલ ભા.......... સિરિચાંદે પુત્ર સાગર ભા રહે આત્મશ્રેટ શ્રી આદિનાથબિંબ કારિતં પ્રતિષ્ઠિત શ્રીઉદયસાગરસૂરિભિઃ
૨૧૩ દેરી નં. ૬૦૧ સાસરણ સં. ૧૩૩ વર્ષે જેણ શુદિ ૯ શુકે વાયડ જ્ઞાતીય ઠ૦ દેપાલ ઠ૦ ગડાલિક ભોલાનિ. ઠ૦ ઠાલાકેન શ્રી આદિનાથ કારિત પ્ર૦ શ્રીરાશિલસૂરિભિઃ
(59)