________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન
I
પાંચમના, કરોડ પત્રનેાકાર તેના કરાડ ચાખાના સાથીયા પુરચા, પિસ્તાલિસ આગમનુ વૃદ્ધઉજમણુ । નવપદ ત્રત ઉજમણું અષ્ટોતર સ્નાત્ર પાંચવાર ભણાવિ | સ. ૧૮૮૨ના ઈસા ખસુત્તિ૧૦ શ્રીસિદ્ધક્ષેત્રે દેવલેાક ગયા । સ. ૧૮૮૩ના ફાગુણ માસે શુકલપક્ષે તિથૌ ૪ સેવખતચંદ ભાર્યાં જડાવબાઇ પુત્ર ઉદેચંદ્ર । સે । માતિભાઈ ત । સે। અનેાપભાઈ ત॰ રાજસભાશંગાર સે | હેમાભાઇ ત । સ । સૂરજમલભાઇ ત | સે ! મનસુખભાઈ ત. વૃદ્ધભ્રાત્રિ । સે | પાનાભાઈ પુત્ર લભાઈ સારપરિવારસહિતેન શ્રીશત્રુજે તિરથ જાત્રાવિધાન શ’પ્રાપ્ત શ્રીસ'પતિતિલક નવીન જીનભુવનપ્રતિષ્ઠા સાધરમીકવલાદિ ધરમક્ષેત્રસપ્ત સ્વવીતત્યાગ શ્રીવિમલાચલૌપરિ સપ્રકાર મુલૌદ્ધારશારવીહાર શૃંગારહાર શ્રીઅજિતનાથ ખિ'ખ' સ્થાપીત પરીકરમખ ગભારામધ્યે પાસાણની ત. ધાતુની એકલમૂળ પ્રતિમા ૩ પંચતિથિ ૩ સિદ્ધચક્ર ( કારહીકાર જોડાઃ પ્રતમાઃ સેઠસેઠાણીની મુરિત ૨ સરવે મિલને પ્રતિમાસનમુખ શ્રીઅજિતનાથ ગણધર સીંહસેનબિ'બ' સ્થાપીત` પરિકર ૨૦, ચાવીસવટા ૧, પ્રાસાદ ૧, સે હેમાભાઇ ચતુર્મુખ બિબ સ્થાપીત । ભા । નગિનદાસની દેહેરીમાં પ્રતિમા ૩ સે ઈછાભાઇની દેહેરીમાં પ્ર૦૬, ઉજમબેનની દેરીમાં પ્ર૦ ૮, સે સુરજમલિને દેહેરીમાં પ્ર૦૬, સે મનસુખભાઈની દેરીમાં પ્ર૦૩, સે મેાતિભાઈની દેહરીમાં પ્ર૦૪, સે. અનેાપભાઈ ની દેરીમાં પ્ર૦૩, એનફુલીનિ દેરીમાં પ્ર૦૨, ખાઇઉજલિનિ દેરીમાં પ્ર૦૬, સરદારકુઅરની દેરીમાં પ્ર૦૩, એન પારવતિનિ દેરીમાં પ્ર૦૪, ભગુભાઇનિ દેરિમાં પ્ર૦૪, કકુબાઈ દેરમાં પ્રજ, સે હેમાભાઈની દૈરિમાં પ્ર૦૩ સે સુરજમલનિ દૈરિમાં પ્ર૦૬, મામાલખમીચ'દની દેરીમાં પ્ર૦૧, તે સીવાઈ ખીજા આસામિનિ દેરી ર્ છે. તેમધ્યે પ્રતીમા ૯૧ ને । ચૌમુખ ૧
૧૬૧ સે પ્રેમચંદ દામેાદરની મુલટુ કે પ્રસસ્તિ
સ, ૧૮૮૩સી આનિસાલ મધ્યે શ્રીરાજનગરથી સ`ઘલેઈ શ્રીસિદ્ધાચલી આવ્યા તે સંઘમાં ૨૫ હજાર માણસ સિદ્ધગિરી ઉપર એકઠા મળ્યા । સ. ૧૮૮૯ની સાલ મધ્યે સર્વે ભાઈ આ સંઘ લેઇ છ્હેરી પાલતા શ્રીગીરીરાજને ભેટવા ૧૦ સ. ૧૮૯૩ની સાલ મધ્યે રાજનગરથી સધકાઢિ સરવેભાઈ સિદ્ધાચલજી આવ્યા સધની ગા૦ ૫૦૦ । તીડાંથી મુમ્મઇથી સે. ખીમચંદ્ય માતિચંદ સરવે દેશક કાતરી લખી સંઘ તેડાવ્યા. સવાલાખ માણસના સંઘ એકઠો મલ્યા પછે અંજનશલાખા કારી (કરી) તખથે નવા જિનમંખ પધરાવ્યા । તે સરવેભાઈ મલી પાષાણના ત । ધાતુના જિનબિબ ૭૦૦ ભરાવિ તેની અ'જનસલાખા કરાવિ, હેઠળ માંડવા સણુગારી સભાઇઓએ ઉજમણુ કર્યું" । સ'. ૧૮૯૩ની સાલમાં ભાઇજસરવે લેવા રિષભદેવજીની જાત્રા કરી છે. ૧૮૯૭ની સાલમધ્યે સિદ્ધાચલજીને સંઘ કાઢયા | શ્રીનંદીશ્વરદ્વીપની પ્રતિષ્ઠા કરીઉ ચામુખ પધરાવ્યા શ્રીઅજિતનાથજીની
(48)