________________
શ્રીશત્રુજય ગિરિરાજ ઉપરના શિલાલેખ ૧૪૫ દેરી નં. ૬૦૧ લેખ, વિમલ વસહી (સમવસરણ) સંવત ૧૮૭૮ માહસુદિ ૬ દિને અસંઘરાયે શ્રીમતપાગચ્છ...શ્રીવિજયાણંદસૂરિ પક્ષે શ્રીરપશ્રીવિજયે ઋધિસૂરીરાજે શ્રીસુરતનગરવાસ્તવ્ય લધુશાખાયાં ઉકેશવંશે શાહકલ્યાણદભાર્યાકપુરબાઈકુક્ષીસાહેસેન શાહસેમચંદ્રણ શ્રીમખરતરગચ્છીય ઉપાધ્યાય દીપચંદ્ર શિષ્યપં દેવચંદ્રમુખત શ્રીવિશેષાવશ્યક વૃતિગત ગણધરસ્થાપનસમોસરણવિધિશ્રવણાતુ સંજાતહÈન શ્રી૧૦૫ શ્રીમહાવીરજિનચૈત્યસમવસરણાકારકારિત સ્વદ્રવ્યસહસંખ્યાવ્યયેન પ્રતિષ્ઠિત સંવિગ્નતપાપક્ષીય ભ૦ શ્રીજ્ઞાનવિમલસૂરિપટ્ટાલંકાર ભ૦ શ્રીસૌભાગ્યસાગરસૂરિ પટ્ટાલંકારશ્રીસુમતિસાગરસૂરિભિઃ શ્રી ભાર્યાસાકરબાઇયુસેન.
૧૪૬ દેરી નં. ૫૮૦ લેખ સંવત્ ૧૮૬૯ ના વરખે ફાગુણ સુદ ૨ દિને વાર ગુરુ સાવ મિઠાચંદ લાધા તત્યુતડુંગરશી ભાર્યાબાઈનવલ તપુત્રશા. નથુચંદજીના નામને શ્રીસિદ્ધાચલજી ઉપર પ્રાસાદ કરાપિત શ્રીચંદ્રપ્રભપ્રમુખબિંબ પાંચ થાપિત શા. રામચંદ્ર તથા ભાગિઆ છગનચંદ કરાપિત શ્રી પાટણવાસ્તવ્ય શ્રીતપાગચ્છ શ્રીવિજયજિનેદ્રસૂરિરાજે પ્રતિષ્ઠિત છે લખિત પં. લાલવિજય છે
૧૪૭ દેરી નં. ૫૬૧ લેખ શ્રી આદિનાથાય નમઃ | સ્વસ્તિ શ્રી સંવત ૧૮૧૪ વષે માઘવદિ ૫ સેમે છે શ્રીરાજનગરવાસ્તવ્ય . પ્રવાજ્ઞાતીય સે લઘુશાખાયાં છે શ્રીસકલચંદ્ર તપુત્ર છે ! દીપચંદ ! તપુત્ર ! લાધા ! તભાર્યા પ્રાણકુંઅર તઃ પુત્ર વે કેશરી સઘન શ્રીનેમિનાથસ્ય શિખરબંધપ્રાસાદા કારિતઃ પ્રતિષ્ઠિતઃ ચ | શ્રીઉદયરિણા છે (પાટલી ઉપર લેખ છે).
૧૪૮ દેરી નં. ૩૩૦/૧ પાદુકા (મેટી ટુંક) સંવત ૧૭૫૮ વર્ષે શાકે ૧૬૨૩ કાર્તિક સુદિ દ્વિતીયાયાં બુધવારે શ્રીરાજનગરવાસ્તવ્ય શાક સેમચંદ રત્નજી શા. હીરચંદારાગૃહાત્ સકલભટ્ટારકાવતં ભટ્ટારકશ્રી૫ શ્રીવૃદ્ધિસાગરસૂરિશ્વરપાદુકા શ્રીમત્તપાગચ્છ સુશ્રાવિક્યા રહીયાં બાઈ નાખ્યા કરાપિતા શ્રેયર્થ છે શુભભવતુ તે પ્રતિષ્ઠિત ચ લક્ષમીસાગરસૂરિભિઃ
૧૪૯ દેરી નં. ૫૭૮/૧ અમીજરા, વિમલવસહી સંવત્ ૧૯૧ વર્ષે વિશાખ સુદિ ૭ પુષ્યાકે શ્રીબૃહતપાગર છે ભટ્ટારકશ્રીવિજે.
(43)