________________
શ્રીશત્રુંજય ગિરિરાજદન ૧૦૧ દેરી નં૦ ૨૬૮/ર સાધુભૂતિ
સવત્ ૧૩૮૩ વર્ષે જયેષ્ઠ વદ ૮ ગુરૌ રૌદ્રપક્ષીય શ્રીચારચંદ્રસૂરીણાં મુતિ વા૦ કુમુદચંદ્ર-શિષ્ય વા॰બુદ્ધિનિવાસેન કારાપિતા ॥
૧૦૨ દેરી નં૦ ૪૪ર ને ચેા, સાધુ
સ’૦ ૧૩૫૪ કાર્તિક સુદિ ૧૫ ગુરૌ મહ' શ્રીમંડલીકેન શ્રીશત્રુ જયમહાતીર્થે શ્રીજિનચંદ્રસૂરીણાં મુતિ.........
૧૦૩ દેરી નં૦ ૪૪૮ ને ચા॰‚ પાસાણબિંબ
સં૦ ૧૩૦૩ પ્ર૦ માધ સુદિ ૧૪ સા॰ સા॰ પુન્ડસુત સા॰ ચંદ્ર પુત્રીકા સામી આત્મશ્રી શ્રીશાંતિનાથદેવબિંબ કારાપિત ॥ છ ॥ પલ્લીવાલજ્ઞાતીય ॥
૧૦૪ દેરી ન’૦ ૨૭૩ સાધુ
સ′૦ ૧૩૦૯ વષૅ જયેષ્ઠ વિદ ૨ સામે જીવદેવસૂરીણાં શિષ્યસ્ય, પં જિનકિતિ મૂર્તિ રય* ॥ શ્રી ॥
૧૦૫ દેરી ન′૦ ૩૦૪/૧ પરિકર
સ’૦ ૧૩૦પ.........
૧૦૬ દેરી ન’૦ ૩૦૪/ર પરિકર
સ′૦ ૧૩૮૪ માધ વિદ ૫ શુક્રે શ્રીમન્પનવાસ્તવ્ય શ્રીમાલજ્ઞાતીય ૪૦ જસપાલ પૌત્રણ પિતૃ ઠ॰ હાજા માતૃ સીલુ શ્રેયા ૪૦ ધાંધાકેન શ્રીઆદિનાથ િખ ખત્તકસહિત કારિત..........]
૧૦૭ દેરી ન’૦ ૩રર/૧ બાહુબલી-ભરત વગેરે (બાહુબલી ભગત વગેરે)
૧૦૮ દેરી નં૦ ૩૪૫ શ્રાવક
સવત્ ૧૪૪૨ વર્ષ માઘ વિદ ૧ બુધે ખરતર ગચ્છે સાહ તેજા સુત....॥ ૧૦૯ દેરી નં૦ ૩૮૩ પાસાણબિંબ
સંવત્ ૧૬૭૬ ફાગુણ સુદ ૨ શુકે | એસવાલજ્ઞાતીય ખલાહીગેાત્રીય સા॰ જસપાલ
(34)