________________
પટ જીહારવાની પ્રથા
ગેાખલામાં લાકડા પર ચીતરેલ ચિત્રો છે. અને બાજુમાં જ ચોદરાજ લાક તેમજ શ્રીશત્રુ જયના પટ લાકડા પર ચીતરેલ મેનુ છે. તે મંદિરના ઉપરના મધ્ય ભાગમાં અષ્ટાપદ રચેલા છે તેનાં દન થાય છે. આની અંજનશલાકા કરનાર તરીકે જ્ઞાનવિમસૂરિ મહારાજના ઉલ્લેખ છે. એને સંવત્ ૧૭૮૦ આપવામાં આવ્યેા છે. એટલે તે બધાના કારક તે છે.)
પટ જીહારવાથી સાક્ષાત્ ગિરિરાજનાં દન જેટલું મહત્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે પટ જીહારવાના સ્થળે ભાથું પણ વહેંચવાના રિવાજ વમાનમાં દેખાય છે.
*
SILIE
પ્રકરણ ૧૭ સુ’
* સંવત ૧૮૪૪માં શ્રીશત્રુંજય ઉપર દહેરાં અને પ્રતિમાએ
સંવત્ ૧૮૪૪ વર્ષ વૈશાખ સુદ ૪ શ્રીસિદ્ધાચલ ઉપરે દહેરાં તથા પ્રતિમાની સ ંખ્યા કુલ ૩૯૬૫ છે, જેમકે :
આ લખાણ સારાભાઇ મણિભાઈ નવાબના ‘ શત્રુ ય તીર્થોદ્ધાર ’ સંગ્રહમાંથી લીધુ છે. આ બધા સંગ્રહ તેમની હાથ કાપીનેા છે. આ આખાયે સંગ્રહ છપાવવા જેવા છે. તેમાં નીચે પ્રમાણે વિષયા આવેલા છે. ૧. શ્રીશત્રુ ંજ્ય તીના ઉદ્ધારકો ૨. ઐતિહાસિક પ્રમાણેા ૩. સમયસુંદરજી કૃત વસ્તુપાલ તેજપાલના રાશ ઉદયરત્ન વિરચિત સિદ્ધાચલમ`ડનષભજિન સ્તવન ૫. શાંતિસૂરિષ્કૃત શત્રુ ંજ્ય ભાષ ૬. સંવત્
૪.
શ. ૨૬
(ર૦૧)