________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
એટલે આલંબન આ ગિરિરાજનુ અને આદીશ્વર ભગવાનનું. તેથી તેમની સન્મુખ ખમાસમણુ દેવાય. આને જ માટે કાર્તિક સુદ ૧૫ ના તે આરાધનાના ઉદ્દેશથી જગા જગા પર, ગામે ગામ શત્રુંજય ગિરિરાજનેા પટ બાંધીને ત્યાં ચૈત્યવંદન ખમાસમણ વગેરે દેવાય છે. પછી ૨૧ ખમાસમણુ આપે કે ૧૦૮ ખમાસમણ આપે, પણ કાર્તિક સુદ ૧૫ ને યાત્રાના પ્રતિક તરીકે પટ જુહારવા જાય અને તે આરાધના કરે.
આ ગિરિરાજના મોટાં એકવીસ નામ છે. તેથી તે નામેા ગુણ પૂર્વક લઇને તેના ખમાસમણુ દે, તેમાં પહેલું નામ શત્રુજય' નુ લે છે. કાર્તિકી માસની અપેક્ષાએ પ્રથમ કાર્તિકથી મહિમા વણુ બ્યા, એટલે પ્રથમ કાતિક સુદ ૧૫ ની વાત લીધી.
શુકરાજાને પાતાનુ રાજ્ય શત્રુઓએ લઈ લીધું છે. તેથી શુકરાજા ભારે ચિંતામાં પડેલાં છે. રાજ્ય પાછુ આવવાના કોઈ રસ્તા જડતા નથી. એ ઉપદેશક પાસે જાય છે. ત્યારે સલાહ મળે છે કે હે પુણ્યવાન ખીજી બધી જાળમાં તને સાર કાંઈ નિહ આવે માટે શાંત ચિત્ત તમે શત્રુંજય ગિરિરાજનુ છ મહિના ધ્યાન કરે. આથી તેઓ ગિરિરાજનું ધ્યાન છ મહિના ધરે છે. તેના પ્રતાપે શત્રુ ઉપર પેાતાના જય છે. અને રાજ્ય પણ પાછું મળે છે. આમ બાહ્ય અને આભ્યન્તર શત્રુઓને નાશ કરનાર આ તી છે. એથી આ તીર્થનું પહેલું નામ શત્રુંજય’ એવું પડે છે. તેથી પહેલાંજ ખમાસમણુમાં તે નામ લેવાય છે. (ખમા૰૧)
સમેાસર્યાં સિદ્ધાચળે, પુંડરીક ગણુધાર L
લાખ સવા માહાત્તમ કહ્યુ, સુર નર સભા મેઝાર uu ચૈત્રી પૂનમ દિને, કરી અણુસણુ એક માસ પાંચ કોડી મુનિ સાથશુ, મુક્તિનિલયમાં વાસ તેણે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત મન, વચ, કાયે વંદીએ, ઊઠી નિત્ય પ્રભાત
છા
L
૫૮ા સિદ્દારા
શ્રીઋષભદેવ ભગવાન સિદ્ધગિરિરાજ પર પધાર્યા છે. અને દેવતા, અસુરો ને માનવની એમ ખાર પરિષદામાં=સભામાં ગિરિરાજના મહિમાનું વર્ણન કરે છે. અને જણાવે છે કે બધાં તીર્થં કરતાં આ તીના મહિમા સવાલાખગણેા છે. વિહારના સમયે ગણધર શ્રીપુડરીક સ્વામિને જણાવે છે કે આ તીના પ્રભાવે તમાને અને તમારા પરિવારને કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. અને મેક્ષે જવાશે. વળી તમારી આરાધનાથી આ તીના મહિમા વધશે. માટે તમે
(૧૫૪)