________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
ઉરવશી રૂડી અપચ્છરાને, રામ છે મન રંગ; પાયે નેપુર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા. જા તુંહી બ્રહ્મા તુંહી વિધાતા. તુંહી જગતારણહાર, તુજ સરીખે નહિ દેવ જગતમાં અરવડીઆ આધાર. માતા. પા તુંહી ભ્રાતા તુંહી ત્રાતા. તુંહી જગતને દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા. ૬ શ્રીસિદ્ધાચલ તીરથ કેરે, રાજા કહષભ નિણંદ. કીતિ કરે માણેકમુનિ તાહરી, ટાળે ભવ ભય ફંદ. માતા. છા
થાય
આદિ જિનવર રાયા, જાસ સેવન કાયા, મરૂદેવી માયા, ઘેરી લંછન પાયા; જગત સ્થિતિ નીપાયા. શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મેક્ષ નગરે સિધાયા. ૧
નવ ખમાસમણ અકેકું ગલું ભરે, શત્રુંજય સામે જેહ, રષભ કહે ભવ કોડના, કર્મ અપાવે તેહ છે ખમા ૧ શત્રુંજ્ય સમે તીરથ નહિ. રૂષભ સમો નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વંદુ તેહ છે માત્ર ૨ સિદ્ધાચલ સમરું સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ખમા૦ ૩ સેરઠ દેશમાં સંચર્યો, ન ચલે ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, એને એળે ગયે અવતાર ખમા. ૪ શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકેશ; દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતેષ; ખમા. ૫ જગમાં તીરથ દોરવળાં, શત્રુંજય ગિરનાર; એક ગઢ ગષભ સમેસર્યા, એક ગઢ નેમ કુમાર ખમા ૬
(૧૨૫)