________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
મૂર્તિઓ અને બે ચામરધારી મૂર્તિઓ કરેલી છે. વળી જમણી બાજુ હનુમાનજી છે. બહાર શ્રીમાણીભદ્રવીરની મૂતિ પણ છે. વચમાં એક મેટો કુંડ પણ બાંધે છે. કુંડની ચાર બાજુએ કમે શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી આદીશ્વર ભગવાન, શ્રીગૌતમસ્વામીજી અને શ્રી વિજય ધર્મસૂરિનાં પગલાં છે. અહીંથી નગર તરફ જતાં ગિરિરાજને રસ્તો અને ગામની નયનરમ્ય સુંદરતા દુષ્યમાન થાય છે.
ધીરે ધીરે ચઢતાં, આગળ સપાટ સીધા માર્ગે ચાલવાને આવે છે. આગળ ચાલતાં ગિરિરાજ પરનું શિખર વિગેરે દેખાય છે.
આગળ ઊંચા ઓટલા પર શ્યામ રંગની ચાર ઉભી મૂતિવાળી દેરી આવે છે. તેમાં ૧ દ્રાવિડ, ૨ વારિખિલ્લ, ૩ અઈમુત્તા, અને ૪. નારદજીની મૂર્તિઓ છે.
૧-૨ દ્રાવિડ ને વારિખિલ શ્રીષભદેવ ભગવાનને દ્રવિડ નામને પુત્ર હતું. તેના દ્રાવિડ અને વારિખિલ્લ નામના બે પુત્રો થયા. પિતાએ મિથિલાનુ રાજ્ય દ્રાવિડને આપ્યું અને વારિખિલ્લને લાખગામ આપી પિતે દીક્ષા દીધી. બન્ને ભાઈઓ રાજ્યને માટે એક બીજા સાથે યુદ્ધે ચઢ઼યા. આ લડાઈમાં કરેડે મનુષ્યને સંહાર થયા. દ્રાવિડને એક વખત સુલગુ તાપસના આશ્રમે જવાનું થયું. તાપસ ઉપદેશ આપીને રાજાને પ્રતિબળે તેને વારિખિલ્લ પાસે જઈને તેને ખમાવ્યો. રાજાએ વ્રત લેવાની વાત કરી એટલે બને ભાઈઓએ વ્રત લીધુ, તાપસ થયા, પુત્રને ગાદિ સેંપી, કંદમૂળ ખાનારા અને પ્રભુનું ધ્યાન ધરનારા તાપસ થયા. એમ લાખો વરસ વીત્યાં.
વિદ્યાધર મુનિ સાથે ગિરિરાજ પર એક વખત બે વિદ્યાધર મુનિઓ ત્યાં આવ્યા. તેમને પુછયું કે તમે કયાં જાવ છે? મુનિઓએ સિદ્ધગિરિરાજની યાત્રાએ જઈએ છીએ એમ કહ્યું અને શ્રીશત્રુજય તીર્થને મહીમા વર્ણવ્યા. ઉપદેશ આપીને સાધુપણું આપ્યું, તેઓ મુનિઓ સાથે શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાએ ચાલ્યા. શ્રીષભદેવ ભગવાનના ગુણગાન ગાતાં અતિઆનંદથી યાત્રા કરી ખુબ આનંદ પામ્યા.
વિદ્યાધર મુનિઓએ ઉપદેશ આપ્યો કે “અશુભધ્યાનથી નરક સુધીના, બાંધેલાં કર્મો આ ગિરિરાજની આરાધનાના પ્રતાપે નાશ પામે છે અને કર્મને ક્ષય કરીને મેક્ષે જવાય છે. માટે આ ગિરિની આરાધના કરે.” વિદ્યાધરમુનીઓ ઉપદેશ આપી ચાલ્યા ગયા.
(૧૦૮)