________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
દાદા શ્રીઆદીશ્વર
આ અવસપીણી કાળમાં આ તીની આરાધના શ્રીઆદીશ્વર ભગવાને દેખાડી. શ્રીઆદીશ્વર ભગવાન તે સૌમાં પ્રથમ. વડીલ તીર્થંકર અને પૂજ્ય હેાવાથી, ‘દાદા'ના નામથી સમેધાય છે.
ભૂમિની પવિત્રતા છે, પણ ભૂમિ અને પ્રતિમા બન્ને સાથે હેાય તે, તે વધારે ભાવને કરાવનાર છે. આથી શ્રીશત્રુંજય ગિરિરાજ પર દહેરાસરા ખાંધવાના આદ્ય ઉપદેશ' પ્રથમ ઉપદેશ શ્રીઆદીશ્વર પ્રભુએ કર્યાં. આથી આદિદેવ, પ્રથમ તીર્થંકર, પ્રથમજિન, શ્રીઋષભદેવ ભગવાનને ‘ દાદા ’એવા ટુંકા નામથી ખેલાય છે. આદીશ્વરદાદા એમ પણ ખેલાય છે.
પૂર્વ નવાણુવાર
'
આવા શ્રીશત્રુ ંજય ગિરિરાજની યાત્રા તે અવશ્ય કરવી જ જોઈએ. પ્રથમ તીર્થંકર આ ગિરિરાજની પવિત્રતાથી પેાતાના દીક્ષા પર્યાયમાં, ‘ પૂનવાણુવાર’ ફાગણ સુદ ૮ ના આતપર–આદીત્યપુરથી, ઘેટીની પાયગાથી પધાર્યાં હતા. પ્રથમ મંદિર આ ગિરિ ઉપર ભરત મહારાજાએ બધાવ્યું હતું.
કારણ કે ઉત્સપી`ણી કાળના પાછલા ભાગમાં ગિરિરાજ ઉપર મંદિર ન હેાય, તે પછી અવસપીણી કાળના પૂર્વ ભાગમાં ન હેાય, તેથી ઋષભદેવ પ્રભુના ઉપદેશથી મદિશ અન્યાં.
આવા ગિરિરાજ પર ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ભરત મહારાજે મંદિશ બંધાવ્યાં. પરમપાવન તીર્થાધિરાજની યાત્રા તે કરવી જ જોઇએ. આથી તી કરે પણ ગિરિરાજની યાત્રાના ઉપદેશ આપે છે.
આવા
યાત્રા કરવા કઈ રીતે અવાય
પૂર્વી કાળમાં અને વમાનકાળમાં છરી પાળતા ' સંઘા કાઢતા અને યાત્રાએ આવતા. તેમજ છૂટા, છૂટા પણ યાત્રાએ પધારતા.
ܕ
પૂર્ણાંકાળમાં અને વર્તમાન કાળમાં જે જે પ્રદેશમાં થઈને યાત્રિકો પસાર થતા તેમની પાસે થાડુ રક્ષણ હાય તા પણ તે તે પ્રદેશના માલિકે સંઘને પેાતાના પ્રદેશમાં રક્ષણ આપતા. આ રીતે રક્ષીત થઈને યાત્રાએ આવતા અને રાજ્યથી પણ રક્ષણ પામતા.
( ૯ )