________________
શ્રીશત્રુંજય મહાતીર્થના ઉદ્ધારા
રાજા વગેરે ભય પામ્યા, ગુરુમહારાજ પાસે જઇ પગમાં પડયા અને માફી માંગી, બહુમાન પૂર્વક ઉપાશ્રયે મેાકલ્યા.
નવા કપર્દિ યક્ષે ગુરુને નમસ્કાર કરીને કહ્યું કે હે પ્રભો ! પૂર્વભવમાં મેં ઘણાં પાપે કર્યાં છે, તે તે પાપાથી મચવાના ઉપાય ખતાવા’.
ગુરુમહારાજે કહ્યું શ્રીસિદ્ધાચલજી મહાતીર્થના સહાયક બન.
કપર્દિ યક્ષે તે વચન સ્વીકાર્યું, અને કોઇ કાર્ય હોય તે જણાવવા વિનંતિ કરી.
શ્રીવાસ્વામિજીએ કહ્યું કે શ્રીશત્રુંજયના ઉદ્ધાર કરવા માટે જાવડશાને સહાય કરજે. કપર્દિ યક્ષે તે સ્વીકાયું..
શ્રીવસ્વામિજીના સાન્નિધ્યમાં જાવડશાએ શ્રીસિદ્ધાચળજીના સંઘ કાઢયા. પાલીતાણા આવતાં રસ્તામાં જુના કપર્દિ યક્ષે ઘણા ઉપદ્રવા કર્યાં પણ શ્રીવાસ્વામિજીએ તે બધા ઉપદ્રવે દૂર કર્યાં. અને સુખપૂર્ણાંક પાલીતાણા આવી પહાચ્યા.
તક્ષશિલાથી લાવેલી પ્રતિમાજી પણ સાથે હતી, તે ગિરિરાજ ઉપર ચઢાવવાના હતા. તે પ્રતિમાજી દિવસે જેટલી ઉપર ચઢાવી હેાય તેટલી ખીજે દિવસે સવારે જુએ તે નીચે હાય. આમ દરરાજ બનવા લાગ્યું. આમ એકવીશ દિવસ સુધી મિથ્યાત્વી કપર્દિ યક્ષે તે અત્ બિમ્બને પ`તથી નીચે ઉતાર્યુ અને જાવડશાએ તે એકવીશ વખત ઉપર ચઢાવ્યું. યક્ષે કહ્યું કે જુના કપર્દિ યક્ષ આ પ્રમાણે કરે છે. માટે હવે તમે અને તમારી પત્ની ગાડાના પૈડાં પાછળ સુઈ જજો અને આખા સંઘ કાઉસ્સગ કરો. જેથી યક્ષનુ જોર ચાલી શકશે નહિ.
યક્ષના કહેવા મુજબ કરવામાં આવ્યું. જાવડશાના શીલના પ્રભાવે યક્ષ ઉપદ્રવ કરી શક્યા નહિ. બીજે દિવસે સવારે શ્રી વજ્રસ્વામિજીએ મ ંત્રેલા અક્ષતા નાંખી સ દુષ્ટ દેવતાજીઆને સ્થંભિત કરી દ્વીધા. પ્રતિમાજી નિવિને ઉપર પહેાંચી ગઈ.
આખા ગિરિરાજ જે હાડકા વગેરેથી અપવિત્ર થઈ ગયા હતા, તે બધી અશુચી દૂર કરાવીને આખા ગિરિરાજ શ્રીશત્રુંજય નદીના જળ અને દૂધ વગેરેથી ધાવરાવી પવિત્ર બનાવ્યેા. મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યેા અને ઘેાડા ટાઈમમાં બધા મંદિરના છાંદ્ધાર તૈયાર થઇ ગયા.
ભગવાન શ્રીઆદિનાથની લેમ્પમય જીની મૂર્તિને ઉઠાવવામાં આવી ત્યારે જીના કદિ યક્ષે તેમાં પ્રવેશ કર્યાં અને મહાભય'કર અવાજ કર્યાં. આથી આખા ગિરિરાજ કપી ઉચા અને
શ. ૧૦
(૭૩)