________________
ઉત્થાન
શત્રુજય—ગિરિરાજ–મ`ડણુ-શીઋષભદેવભગવાનને નમસ્કાર થાએ
શ્રીશત્રુંજય ગિરિરાજ-દર્શીન અંગે સં. ૨૦૨૬માં ગિરિરાજના ઉપરના જુદા જુદા સ્થાપત્યેાના ૮૫ ફોટા લીધા હતા. તે વખતે સહકારી મુનિ ત્રીજા હતા, પણ તે ખસી જતાં આ કાર્ય પડી રહ્યું. પરંતુ જોન અગેન્સનું લખેલું અને વમાનમાં પિન્ટ કરીને ગુજરાત ગવનમેન્ટે તેને ૧૯૭૬માં બહાર પાડ્યું. તેમાં ૪૫ ફોટા હતા. આથી એમ થયુ` કે આપણે ઉદ્યમ શા માટે ન કરવા ? આથી સ. ૨૦૩૩માં એ ઉદ્યમ શરૂ કર્યાં અને બીજા પણ થોડા ફેટા લેવરાવ્યા.
આત્માના ઉદ્ધાર કરવાને માટે અદ્વિતીય જો કોઈ સ્થાન હેાય તે પરમ પાવન ગિરિરાજ છે. જેના પ્રતાપે હિંસક પ્રાણીએ પણ તરી જાય છે. આરાધકો આરાધના કરીને તરી જાય છે. આ તીર્થ ઉપર તીર્થંકરો અને મુનિએ અનતા મેક્ષે ગયેલા છે. તેથી આ પાવન ભૂમિ પર પગ મૂકતાં આત્માના પિરણામ આરાધનામાં ચડે છે.
આથી મન થયું કે ઉદ્યમ કરીને તેને બહાર પાડવું જ જોઇએ. શરૂઆતમાં પ્રકાશન કરવાને માટે જોઈતી રકમના ઉદ્યમ કર્યાં અને ફાટાઓના બ્લોક બનાવવાના ઉદ્યમ કર્યાં. વળી ખીજાઓના તે અંગેના અમારામાં ન હેાય તેવા બ્લેક પણ મંગાવ્યા.
ગિરિરાજ ઉપરના ફોટાએ શે. આ. કે. જી ના હુકમ લીધા પછી પાડી શકાતા હાવાથી તેમનેા હુકમ લીધેા હતા, પણ તે હુકમમાં પ્રતિમાના ફોટો ન લેવા અને તે સિવાયના લેવા, એવા હુકમ હતા. તેથી અમારા ફોટામાં ભગવંતના ફોટો આવ્યે નથી પણ જે કાઈ ભગવ'તના ફોટા છે, તે બીજા પાસેથી મેળવેલા છે.
મધ્ય ભાગમાં ૧૨૦ ફોટા છપાયા છે. તેમાં નં. ૧. મહેન્દ્ર આર્ટસ્ટુડિયાના માલિક જગન્નાથભાઈ એ આપેલા છે. નં. ૨, ૩ના ફોટા રજનીકાંત ભીખાભાઈ શાહે આપ્યા છે. ન. ૨૯, ૪૫, ૪૮, ૫૦, ૭૩, ૮૫, ૧૦૯, ૧૧૫, ૧૧૬એ, ૧૧૬મી, અને ૧૧૮ના બ્લેક શેડ આ. ક. તરફથી મળ્યા છે. ન. ૩૧, ૩૫, ૪૦, ૪૪, ૫૧, ૬૨, ૮૦, ૮૧, ૮૪, ૧૧૦, ૧૧૧, ૧૧૨ ના બ્લેક જૈન જર્નલ તરફથી મળ્યા છે. નં. ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ના બ્લેક સા. મ. નવાબ તરફથી મળ્યા છે. બાકીના બધા ફોટા અને બ્લેક તેમજ ૧, ૨, ૩ ન. ના બ્લાકે અમારા છે. ફાટાએ પાડવામાં મહેન્દ્ર આ સ્ટુડિયા વાળાએ સારી જહુમતે કરી હતી. બ્લેકો બનાવી આપવામાં ક્રીએટીવ પ્રિન્ટર્સના સંચાલક બચુભાઈ ચુનીલાલે તથા એમના સાથીદાર શ્રીમાન ભાગીભાઈ ફેટોગ્રાફરે સાર સહકાર આપ્યા હતા.
II