________________
પરિમ છે.
સુદેવ વળી સર્વ બરાબર)-અધિકાર. ગ્રંથસંગ્રહિતા..
લિ. विनयविजयमुनिनायं प्रथमपरिच्छेद एवमत्रैव ।
सथितः सुममार्थ व्याख्यातॄणां मुदे. सदा भूयात् ॥ વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ નામના) ગ્રંથને પ્રથમ પરિચ્છેદ વ્યાખ્યાન કરનારાઓની સુગમતામાટે સંગ્રથિત કર્યો છે, તે સદા વ્યાખ્યાન કરનાર સાધુ તથા સાધ્વીઓ આદિના આનંદને માટે થાઓ.
प्रथम परिच्छेद परिपूर्ण.
* ગીતિની માત્રા-પહેલા તથા ત્રીજા ચરણમાં ૧૨ અને બીજ તથા ચોથા ચરણમાં ૧૮