________________
ક
અને મહાન્ સાહિત્યના ભંડાર વિગેરેમાંથી સારી રીતે યત્નથી સંગ્રહ કરી આ “ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ ” ગ્રન્થ પ્રસિદ્ધ કરેલ છે. વળી તેમાં ભિન્નભિન્ન શ્લેાકેા ભિન્નભિન્ન પ્રથામાંથી ભાષાન્તર તથા વિવેચન સહિત લેવામાં આવ્યા છે જેથી આ ગ્રન્થ વ્યાખ્યાનના કાર્ય માં સરલતાને કરવાવાળા તેમજ આપ સના આનન્દ માટે થાઓ. ૧
વિનયવિજયજી,
"3
વગેરે તમામ અક્ષરનું જાણી લેવું. અને વિશેષમાં એટલુ' પણ જાણવુ` કે અક્ષર પોતે -હરવ હોય પરંતુ તેના પછી જોડાક્ષર આવે તે તે લઘુ અક્ષર દીર્ધ ( ગુરૂ ) કહેવાય છે. જેમકે “ ક્ષ આમાં % અક્ષર હસ્વ છે પરંતુ ક્ષ જોડાક્ષર આવતાં તે રૂ દી (ગુરૂ) જાણવા. અને માર્યાં વગેરેની માત્રા ગણવી પડે ત્યાં ગુરૂ અક્ષરની બે માત્રા અને લઘુ અક્ષરની એક માત્રા ગણવી. પરંતુ તેના ખીજા તથા ચોથા ચરણમાંના છેલ્લા અક્ષર વિકલ્પે ગુરૂ હૈાય તે। લઘુ ગણાય અને લઘુ હાય તે ગુરૂ ગણાય, પરંતુ માત્રા એક વતી ધટતી હેાય તે તેમ થઈ શકે છે અને છ તે લઘુ અક્ષનું અને TM તે ગુરૂ અક્ષરનું ચિન્હ જાણવુ. : ઈદનાં સામાન્ય ભેદ દર્શાવ્યા, પરંતુ છંદશાસ્ત્ર વિશાળ છે તેથી વિશેષ જ્ઞાતાના મુખથી જાણી લેવું.