________________
પર
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ પણ–વિચારની અત્યંત શુદ્ધિ સાધવી, વિચારને ચિતિશક્તિમય કરી દે એજ છે.
શુદ્ધવિચાર સેવે-શુદ્ધ વિચારનું જ સેવન કરો. રુદ્ધવિરારને નતાશાળમાં સવા બશર પારવો. અશુદ્ધ વિચાર તત્કાળ ત્યજી દે, હમણાં ત્યજે–આ ક્ષણમાં ત્ય, તમે દેવ થશે, દેવના પણ દેવ થશે-ત્રિભુવનમાં તમારું સ્વામી પ્રવર્તશે. ધન, ઐશ્વર્ય, આરોગ્ય, બળ, વિદ્યા, જે જોઈશે તે સર્વે તમારે ચરણે પડશે. તમને કઈ પણ દુર્લભ નહિ રહે, તમે સર્વાધિપતિ પૂર્ણ પુરૂષોત્તમ થશે.
શુદ્ધ વિચાર સેવ કઠિન જણાય છે? શુદ્ધ આચરણનું પાલન અશકય જ. ણાય છે? શા માટે મિથ્યા ભડકે છે? સરલને કઠિન ભ્રાંતિથી શા માટે માને છે ? તમારા અંતઃકરણમાં સર્વાધિપતિ ચિતિશકિત વિરાજે છે. સિંહની સમીપમાં રહીને સસલાથી બીહો છો? લજજા પામે. અસંખ્ય મહારથીઓને પૂરે પડે એ અર્જુન સમાન ચિતિશક્તિરૂપ અતિરથી તમારા હૃદય રથમાં છતાં બીકણું ઉત્તર કુમારની પેઠે પાછે પગે નાસે છે શું? થિર થાઓ, શ્રદ્ધા ધરે, ભયને પરિત્યજે. શુદ્ધવિચાર સેવ, એ બહુજ સરળ છે. શુદ્ધવિચાર સ્વાભાવિક છે. અશુદ્ધ વિચાર અસ્વાભાવિક છે. સ્વાભાવિકને સેવવું એમાં કઠિન શું?
ઈતિશમ્ ગ્રંથસંગ્રહિતા.
ગીતિ. विनयविजयमुनिनायं षष्ठपरिच्छेद एवमत्रैव। सङ्ग्रथितः सुगमार्थ व्याख्यातॄणां मुदे सदा भूयात् ॥ १ ॥
વિનયવિજય મુનિએ આ (વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ) ગ્રંથને છ પ-િ છેદ વ્યાખ્યાન કરનારાઓ (સાધુ તથા સાધ્વીઓ)ની સુગમતા માટે રચે છે, તે સદા વક્તા તથા શ્રેતાના કલ્યાણ માટે હો !
षष्ठ परिच्छेद परिपूर्ण