________________
પરિચ્છેદ '
આત્મભવ્યતા-અધિકાર.
(૫૧૫
બે જાતિના છે. એક ભવી જાતિના ને બીજા અભાવી જાતિના, તેમાં જે ભાવી જાતિના છે તેમનામાં મોક્ષે જવાની યેગ્યતારૂપ સ્વભાવની સત્તા અનાદિથી રહેલી છે, તેથી તેમની ભવપરિણતિ પલટાય છે; ને અભવીમાં મોક્ષે જવાની ચેતા ન હોવાથી તેમની ભવપરિણતિ બદલાતી નથી; અનાદિથી જેવી છે તેવીને તેવી જ રહે છે. એટલે તેમના અનાગત પુદગળ પરાવર્તન ઓછા થવાના નથી. ભવી ની ભવપરિણતિ બદલાય છે, તેથી તેમના અનાગત પુદગળ પરાવર્તન એછા ઓછા થતા જાય છે. તેમાં ભવીઓની પણ અનાદિથી તે કર્મ બંધની યેગ્યતા અતિશય ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામમય ઘેર મિયા– અવિરતિ, રાગ દ્વેષાદિક પણે પરિણમેલી હતી તેથી જીવ અતિ સંકલેશ કારી કર્મ બંધ કરતા હતા. અને મહા મલિન પરિણામી થયા સતા ઘોર અજ્ઞાન અંધકાર મયી મહા સંકિલષ્ટ દુઃખ રાશિમાં વર્તતા હતા. તેવી રીતે અતિપ્રભુત કાળ-અનંત કાળ રાક્ટ પર્યત તેવું દુઃખ ભોગવતાં જ્યારે અકસ્માત્ ઘુસાફર ન્યાયે અકામ નિર્જરા કાંઈક સારી થાય ત્યારે તેમની અનાદિ સહજ કર્મ બંધ - ગ્યતા જે અતિશય તીવ્ર પરિણામ વાળી હતી તે કાઈક અંશે (કિંચતુ માત્ર) પ્રથમ કરતાં મંદ પરિણામ વાળી થાય તેથી તેટલે અંશે કર્મ બંધ પણ ઓછો થાય, ત્યાંથી લઈને ભવી જીવેના અના ગત પુદ્દગળ પરાવર્તનમાં એક એક ઓછું થતું જાય. કર્મ બંધની ગ્યતા પણ પ્રત્યેક પુદ્ગળ પરાવર્તે મંદમંદ થતી જાય. એવિા કમથી અકામ નિર્જરા વડે જીવ ઘણું કરીને ચરમ પુદગળ પરાવર્તનમાં આવે, તે જીવને મેક્ષ પ્રાપ્તિ જે પ્રથમ અનેક પુદગળ પરાવર્તનના અંતકાલે અતિદુર હતી કે તે એક પુદગળ પરાવર્તનના અંતકાળમાં–સમીપે આવે. મોક્ષ પ્રાપ્તિ સમીપ આવવાથી એની તથા ભવ્યતા પાકે એટલે તે યથાર્થ ધર્મ તવાદિકને જાવાની ઈચ્છાને ઉત્પન્ન કરવાની શકિતવાળી થાય.
ચરમ પુશળ પરાવર્તનમાં પહેલાં કેટલાક જીવે મનુષ્ય ભવ પામે છે અને જૈનધર્મની અથવા અન્ય ધર્મની તપપ પૂજા સંયમ પ્રમુખ કરી કરે છે અને તેના ફળ તરીકે રાજ્યભેગ અને સ્વર્ગાદિક પામે છે પરંતુ તત્વ ભૂત ધર્મમાર્ગ જાણવાની ઈચ્છા રૂચિને પામેલા ન હોવાથી તેમને ધમ સંબંધી સદનુંઝા ની પ્રાપ્તિને હેમજ સદજ્ઞાન ક્રિયાના ફળભૂત મેક્ષની પ્રાપ્તિને હેતુ ભૂત તે ધર્મ થત નથી. તથાભવ્યતા પાકેલી ન હોવાની યથાર્થ તત્વ જીજ્ઞાસાને તેમને અભાવ હોય છે. ચરમ પુદ્દગળ પરાવર્તનમાં આવેલ છવજ સદ્ધર્મને યોગ્ય થાય છે.
પ્રશ્નહે મહારાજ! આપણે ચરમ પુદ્દગળ પરાવર્તનમાં આવ્યા છીએ કે નહીં? તે કેમ સમજાય?
ઉત્તર–હે લાવ્ય! તે સમજવા માટે આપણે જ્ઞાન દ્રષ્ટિમાં પિતાનું અંતઃક