SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ ગાત્માવનાર સાધાર + + + આત્માની આંતર તથા ખાહ્ય શુદ્ધિ થયા પછી આત્મગુણુ અને તેની સત્તાને વિચાર કરવાના છે, જે આત્મશકિત અનત તેજોમય અને સવ શક્તિમાન છે તેની મહત્તા ન સમજવાથી લેાકા મનુષ્ય જાતની પ્રાપ્તિ થયા છતાં આત્મીય ફારવી શકતા નથી તેમને આત્મસત્તાનેા અનુભવ કરાવવા નિબંધરૂપ કેટલીક બીના બા અધિકારમાં દર્શાવવાને શરૂ કરવામાં આવે છે. ૫૦૨ ૧૩ આત્મસત્તા. * તમે ઘરની બહાર ગયા . હા અને તમારા ઈષ્ટ મિત્રથી તમને ખબર મળે કે તમારે ઘેર ‘વાઇસરોય ’ તમને મળવા આવ્યા છે તેા તમે હજાર કામ પડતાં મૂકી કેવા ધસમસ ઘરભણી વધે છે ? હું માં તમે માગમાં કેટલીવાર ઠેકરા ખા ? કાઇ માર્ગમાં એક ક્ષણવાર તમને રીકે તે તમે તેના ઉપર કેશ ચીડાઈ જાએ છે? અને ઘરમાં પેસતાં તમે ટ્રાટેલી આંખેથી કેવા આમતેમ જીએ છે ? પ્રવેશ કરતાં આગળના દિવાનખાનામાં “વાઇસરોય તે ન લેતાં તમે કેવા, જે મળે તેને “ વાઈસરોય ’ કર્યાં છે. “ વાઇસરોય ’કયાં છે, એ પ્રશ્ન પૂછે છે, અને મેડા ઉપર કે અન્ય ખંડમાં છે, એમ જાગુતાં તમે કે તે ખંડમાં અતિ વેગ થી ધસેા છે ? અને એમ છતાં મસખ્ય વાઈસરોયાનાં મુખ્ય અક્ષૈાહિદ્શી સૈન્યે એકઠાં કરતાં પણ જેની તુલના સ્વલ્પ અશમાં પણ થઇ શકવા સ ́ભવ નથી, એવા અનંત જગધિરાજ પરમેશ્વર, આ શરીરમાં, હૃદયમ ́દિરમાં, નિરંતર સમીપ સ્થિ ત છે, એવુ* સત્પુરૂષા તથા સત્શાસ્ત્ર મેઘગર્જનથી નિત્ય વદતાં છતાં પણુ મનુષ્યે તે વચનને શ્રવણુ કરતા નથી, શ્રવણ કરે છે તે તે વચનને સત્ય માનતા નથી, સત્ય માને છે તે તે પરમેશ્વરને જોવા અલ્પ પણુ પ્રયત્ન કરતા નથી, અને પ્રયત્ન કરે છે તે પહેલા એરડામાં નહિ જાતાં નિરાશ થઇ, સત્પુરૂષા તથા સત્શાસ્ત્રનાં યથાર્થ વ ચનમાં અશ્રદ્ધા ધરી, આખુ ઘર શેાધવાના સત્ય દેઢ પ્રયત્ન કરતા નથી પણ પરમે. શ્વર હૃદયમંદિરમાંથી બહાર નીકળી આપે આપ દન આપશે, એવી દુરાશાને વશ થઈ આળસ તથા પ્રમાદમાં કાલ ગાલે છે, તમને પરમેશ્વર તમારી પાસે છતાં, તમારા હૃદયમાં છતાં, ચેાડા કાળના પ્રયત્નથી જણાવાના સવ સંભવ છતાં, એવાની ગરજ નથી, જોવાની નવરાશ નથી, તે પરમેશ્વરને પણુ તમને દર્શન દેવાની ગરજ નથી અને દર્શન આપવાની નવરાશ પણુ નથી. ખાવાપીવાની, ફરવાહરવાની, મિત્રાક્રિને ઢળવામળવાની, વ્યવહારનાં અસંખ્ય કામા કરવાની, અને અનેક પ્રસ ંગે દુસ્તર *યાત્મગલ પાષક ગ્રંથમાળા પ્રથમ અક્ષ.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy