________________
- પરિચ્છેદ
ભાવ શૌચ-અધિકાર.
વિચાર કરીને હું શુદ્ધ જ્ઞાનવાળા પુરૂ ! તમે સમક જ્ઞાનરૂપી પાણીથી અભિષેક (નાન) કરે. ૨
ચારિત્રાભિષેકથી વિશેષ શુદ્ધિ. तीर्थाभिषेककरणाभिरतस्य बाह्यो नश्यत्ययं सकलदेहमलो नरस्य । . नान्तर्गतं कलिलमित्यक्षार्थे सन्तश्चारित्रवारिणिं निमजत शुद्धिहेतोः ॥३॥
તીર્થના પાણીમાં સ્નાન કરનાર મનુષ્યને બહારને આ સમગ્ર દેહને મલ નાશ પામે છે. પરંતુ અન્દર રહેલ (ચિત્તને) મલ નાશ પામતે નથી, એમ નિશ્ચય કરી હે સજજને ! પવિત્ર વારિત્રરૂપી પાણીમાં શુદ્ધિ (પવિત્રતા) થવાના કારણથી તમે નિમજજન (સ્નાન) કરે. ૩
જીનવચનામૃત સ્નાન શુદ્ધિ. सज्ज्ञानदर्शनचरित्रजलं क्षमोनि कुज्ञानदर्शनचरित्रमलावमुक्तम् । . : यत्सर्वकर्ममलमुजिनवाक्यतीर्थे स्नानं विदधमिहनास्ति जळेन शुद्धिः ॥३॥
(હે મનુષ્ય!) સત (સત્ય) એવાં જ્ઞાન, દશન, અને ચારિત્ર રૂપી જેમાં પાણી છે, જે ક્ષમા રૂપી દ િ( લહેર) વાળું અને જે (કુત્સિત) એવા જ્ઞાન, (કુઝાન) કુદર્શન અને કુચત્રિરૂપી મલોથી રહિત છે, એવા સર્વ કર્મના મલને નાશ કરનાર શ્રી જિન ભગવાનને વચન રૂપી તીર્થમાં તમે નાન કરે. કારણકે અહિં પાણીથી અન્તર શુદ્ધિ થતી નથી. ૪
પાણીની પ્રકૃતિ માટે શંકા. तीर्थेषु चेत्क्षयमुपैति समस्तपापं स्नानेन तिष्ठति कथं पुरुषस्य पुण्यम् । नैकस्य गन्धमलयोधुतयोः शरीरं दृष्ट्वा स्थितिः सलिलशुद्धिविधौ समाने ॥५॥
તીર્થોમાં સ્નાન કરવાથી જે સસ્ત પાપ નાશ પામતું હોય તે પુરૂષનું પુણ્ય કેમ ટકી શકે? એટલે જે પાણીને સ્વભાવ સુગંધી તેમજ દુર્ગધી બને પદાર્થને ધઈ નાખે છે. તે પછી તેમાં નાન કરનારાના પુણ્ય તથા પાપનું પણ તેમજ થવું જોઈએ. ૫
કેવળ સ્નાનથી શુદ્ધિ નથી. तीर्थाभिषेकवशतः मुगतिं जगत्यां पुण्यविनापि यदि यान्ति नरास्तदेतः । नानाविधोदकसमुद्भवजन्तुवर्गा बालत्वचारुमरणान्न कथं व्रजन्ति ॥ ६ ॥
પૃથ્વીમાં પુણ્યકર્મો વિના પણ જે મનુષ્ય તીર્થોમાં સ્નાન કરવાથી શુભ ગતિને પામતા હેય, તે નાના પ્રકારના પાણીમાં ઉત્પન્ન થયેલ જતુઓના સમૂહ