SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય ગ્રહ સત્ર મહપુરૂષના જીવનચિત્રનું શ્રવણ થતાં શી રીતે વર્ત્ત ન કરવાથો મેક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, તેપણુ સમજી શકાય છે. પર્યુષણ પર્વમાં સાંવત્સરિક મતિક્રમણ, સર પ્રતિક્રમણમાં પ્રતિ એટલે સામાં અને ક્રમણ એટલે પગલાં ભરવાં અતિમા સામે કે આત્માભિમુખ` પગલાં ભરવાં તે પ્રતિક્રમણ. પ્રતિ એટલે ઉલટાં અને ક્રમેણુ એટલે પગલાં ભરવાં અત્યંત ખહિકૃતિથી ઉલટા એટલે 'ત? મુખ પગલાં ભરવાં કે અંતર્દષ્ટિ રાખવા માટે પુરૂષાર્થ કરવા તે પ્રતિક્રમણુ, પ્રતિના અથ સામે (થવુ') લેતાં આત્માવિમુખ વૃત્તિની સામે થઇ કે તેના પરાજ્ય કરીને આત્માભિમુખ પગલાં ભરવાં એવાજ ભાવાર્થ થઈ શકે છે. જેએ આખા વર્ષ માં એક અઠવાડીમાના સવાર સાંજ મળી એ પહેાર આત્માભિમુખ વૃત્તિ ન રાખી શકતા રાય, તેવા અધિ કારીએ વર્ષામાં એક દિવસના સાંજને એક સમય તા અવશ્ય પ્રતિક્રમણ એટલે આત્માભિમુખ વૃત્તિ રાખવા પ્રયાસ કરવા સારૂ પ્રતિક્રમણ કરવું જોઇએ, આત્માભિમુખ વૃત્તિના વષઁ વર્ષ પ્રતિ એકજ વખતને. પ્રાસ હાઇ આને સાંવત્સરીક પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આ પ્રતિક્રમણ વખતે હંમેશાં જેએ પ્રતિક્રમણ કરે છે તે તથા બીલકુલ જેએ નથી કરતા તે તમામ મળીને આત્મજ્ઞાનના પ્રકા શક પરમશાંત શ્રીસદ્ગુરૂની સાક્ષીએ આખા વર્ષના પાપાંના પશ્ચાત્તાપ કરીને હવે પછી તેવાં અપકૃત્યે નહિ કરવા મનમાં નિર્ણય કરવામાં આવે છે. આખા વર્ષમાં જગદભિમુખવૃત્તિ રાખવાથી જે કલ્પનામય સૃષ્ટિને અનુભવ થયા ડાય તે રૂપ જે પાપ લાગ્યાં હોય તે આબાભિમુખવૃત્તિ દ્વારા વિલય કરીને હવે પછી જગાભિમું ખ વૃત્તિ નહિં કરતાં બનતાં સુધી આત્માભિમુખવૃત્તિ રાખવાના દૃઢ નિશ્ચય ક રવામાં આવે છે એજ સાંવસરિક પ્રતિક્રમણના હેતું છે અને તે સર્વમાન્ય છે. જ ગદભિમુખવૃત્તિને રેકવી વિલય કરવી અને ભાષાભિમુખવૃત્તિના આદર કરવા તે પ્રતિક્રમણુ. શ્રી સ્થાનાંગ સૂત્રમાં પણ આર્થવદ્વારા કે જગદશિમુખવૃત્તિને કવી તે પ્રતિક્રમણ કહેલું છે જુએ “ વૈવિષે કિમને” પ્રતિક્રમણ પંચવિધ કીધેલુ છે. ગાવવવાર પતિમને ” આશ્રવદ્વારબહિવૃત્તિ-રોકવા રૂપ પ્રતિક્રમણ મિચ્છા ડિમળે. ” મિથ્યાત્વ દેહ બુદ્ધિ `પ્રતિક્રમણુ કરવુ, માય મિળે કષાયને પ્રતિક્રમવાં, બેના પવિમળ મન, વચન અને કાય યેળને પ્રતિક્રમવાં, માનચિત્રમને ભાવપ્રતિક્રમણ કરવું. 66 ઉપર પ્રમાણે અને શ્રમણોપાસÈાએ સાંવત્સરિક પ્રતિક્રમણ ક્રૂરજીઆત કરવાનુ ઢાઇ, તે પ્રતિક્રમણ અવશ્ય પરમભાવ પૂર્વક કરવુ અને સ જીને શુદ્ધાંતઃકરણ પૂર્વક ગદગદ ક કે થઇ ખમાર્ચીને સત્ર અભેદભાવને લાવીને નિ. જસ્વરૂપમાં લીન થઇ જવુ એજ સાંવત્સરિક પ્રતિક્રમણુના હેતુ છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy