________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
કસિતશાસ્ત્રની પીછાણું. आप्तोपज्ञमनुल्लङ्घयमदृष्टेष्टविरोधकम् ।
तत्वोपदेशकृत्सा शास्त्रापथघट्टनम् ।। ८ ।। આત (સત્ય વકતા) એવા શ્રી જિનેન્દ્ર ભગવાનનું આદિજ્ઞાન કેઈ પણ શાસ્ત્રથી ઓળંગાય તેમ નથી છતાં પણ જે શાસ્ત્ર મેક્ષસુખના વિરેાધ રૂપ છે અને તત્વને ઉપદેશ કરનાર તરીકે વતી રહ્યું છે, તે બધું શાસ્ત્ર કુત્સિત (ખરાબ) માને ઉપદેશ (ઘટ્ટના) કરવાવાળું છે એમ જાણવું. ૮
મિથ્યા શાસ્ત્રથી સાવચેતી. अहो सति जगत्पूज्य लोकयविशुद्धिदे।
ज्ञानशास्त्रे सुधीः कः स्वमसच्छास्त्रेविडम्बयेत् ॥ ए॥ આશ્ચર્ય છે કે-જગતુમાં પૂજ્ય (પૂજનને યોગ્ય) ઐહિક પારલૌકિક એમ બે લેકની શુદ્ધિનું દાન કરનાર જ્ઞાનશાસ્ત્ર વિદ્યમાન છે તે ક ઉત્તમ ધ્યાન કરનારે પુરૂષ પિતાના આત્માને મિથ્યા શાસ્ત્રથી છેતરે? અર્થાત કેઈ પણ ન છેતરે. ૯
રક્ષણ માટે સાવચેતી. भग्न पृष्टकटिग्रीवाबुद्धिदृष्टि त्वधोमुखम् ।
कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ १० ॥ વાસે, કડ, ડોક, બુદ્ધિ અને નજરને ભાંગીને હેઠું મુખ રાખી જે પુસ્તક ( શાસ્ત્ર) કણથી લખ્યું છે, તેનું (સુરપુરૂષ) યત્નથી પરિપાલન કરવું. ૧૦
શાસ્ત્ર રક્ષણ. तैलाद्रक्ष्यं जलाद्रक्ष्यं रक्ष्यं शिथिलबन्धनात् ।
मूर्खहस्ते न दातव्यमेवं वदति पुस्तकम् ॥ ११ ॥ (પુસ્તકની) તેલથી રક્ષા કરવી, પાણીથી રક્ષા કરવી, શિથિલ ( શિખળ વિ. ખળ) એવા બન્ધનથી રક્ષા કરવી અને મૂર્ણ મનુષ્યના હાથમાં ન આપવું એમ . પુસ્તક પિતે કહે છે. ૧૧
જિનવચનમાં શાંતિ.
'વસન્તતિ . मोह धियो हरति कापथमुच्छिननि संवेगमुत्तमयति प्रशमं तनोति । सूतेऽनुरागमधिकं मुदमादधाति जैनं वचः श्रवगतः किमुनो विधत्ते ॥१२॥