SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સંભક્તિઅધિકાર. સંઘપતિના લક્ષણ ૪૫. મત્ત માતાપિતૃનાં વનનગનારંવાથી નાના श्रद्धालुा शुद्धबुद्धिर्गतमदकलहः शीलवान् दानवर्षी । अक्षोभ्यः सिद्धगामी परगुणविभवोत्कर्षहृष्टः कृपालुः संघेश्वर्याधिकारी भवति किल नरो दैवतं मूर्तमेव ॥ १० ॥ માતાપિતાને ભક્ત, પિતાના સંબંધીઓ તથા બીજાઓને આનદ આપનાર અતિશય શાત શ્રદ્ધાવાન, નિર્મલ બુદ્ધિયુક્ત, કલેશ તથા અભિમાનથી રહિત, સારાં આચરણવાળે, તથા શીયલયુક્ત, દાન આપનાર, કઈ પણ પ્રકારે મિ (મેહ) ન પામનાર, સિદ્ધિના માર્ગોને અનુસરી વર્તન કરનાર (સિદ્ધ માગે જા. નાર) બીજાના ગુણ અને વૈભવની વૃદ્ધિમાં આનદ માનનાર, (ખુશ રહેનાર) દયાળુ એ જે પુરૂષ હોય તેજ સંઘના ઈશ્વરપણાને (સંઘેશ પદવી) અધિકારી થાય અને તેને મૂર્તિમાન દેવજ સમજ. ૧૦ સઘભકિતથી મોક્ષપ્રાપ્તિનું દષ્ટાંત. અધ્યા નગરીમાં ભરત ચક્રવતી ન્યાય રીતે રાજ્ય કરે છે. એક શ્રી આદિનાથને કેવલજ્ઞાન ઉપને થકે ચોરાશી ગણધર સહિત વિહાર કરતા અયોધ્યાના ઉધાનમાં સમેસર્યા. ઉદ્યાનપાલકે વધામણિ દીધી. તેને સાડીબાર કોડનું દાન દીધું. પછી ભારત રાજાએ વિચાર્યું જે આજ બાષભદેવ પધાર્યા છે, તેને સપરિકર ભેજન કરાવું? એમ ચિંતવી ઘણું ગાડાં પકવાન્નાદિકે ભરી સમોસરણે આવી ભગવાનને વાંદીને વિનતિ કરી કે મહારાજ ! આજ સર્વ સાધુઓ સહિત આપ મહારૂં ભેજન સ્વીકારે. તે વારે ભગવાન બોલ્યા કે હે ભરતી સાધુને રાજ્યપિંડ અગ્રાહ્ય છે. થળી ' આધાકમ-સાહામે આ તે આહાર પણ અગ્રાહ્ય છે. એવી વાણી સાંભળી ભરત પશ્ચાતાપ કરવા લાચે. ત્યારે ભગવાન બેલ્યા કે હે રાજેન્દ્ર? તું અસતોષ કર નહીં. પહેલું પાત્ર વીતરાગ, બીજું પાત્ર સાધુ, ત્રીજું પાત્ર અણુવ્રતધારી અને ચોથું પાત્ર દર્શનધર, માટે તું આણુવ્રત ધારી શ્રાવકની ભક્તિ કર, જે થકી સંસાર રૂપ સમુદ્ર ચુલુક સમાન થાય, એવું સાંભળી ભરત રાજા હર્ષ પાયે થકે રવસ્થાનક આવ્યું. શ્રાવક માત્રને જમવા માટે નેતરાં રીધાં નિરંતર સર્વ લેક જમવા આવે. * સિંદૂર પ્રકારની ટીકા.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy