SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પૂજાને માટે ચાવીશ ઉદ્યાન તથા ચાવીશ ગામ આપીને તળેટીમાં માહડપુર નામે ગામ વસાવ્યું. તે ગામમાં ત્રીભુવનપાળવિહાર નામના પ્રાસાદ કરાવીને તેમાં શ્રીપાશ્ર્વનાથનું ખિ’» સ્થાપન કર્યું. તે મ`ત્રીના આવા લેાકેાત્તર ચાસ્ત્રથી પ્રસન્ન થઇને શ્રી હેમચંદ્રાચાય મેલ્યા કે जगद्धर्माधारः सगुरुतरतीर्थाधिकरणस्तदप्यन्मूलं स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासचैत्यं सचिव भवतोध्धृत्य तदिदं समं स्वेनोद्द भुवनमपि मन्येऽहमखिलम् ॥ १ ॥ ૫૪ ભાવાથી—“ જગતના ધમના આધાર અને મેાટા મેટા તીર્થાંનું અધિકરણુ અ`તુ મૂલક છે, સાંપ્રત કાળમાં તે અરિહંતને બદલે તેની પ્રતિમા છે, તે પ્રતિમાના આવાસરૂપ ચયના તે ઉદ્ધાર કર્યો, તેથી હુ' માનુ છું કે સચિવ ! તે' તારા આત્મા સહિત આખા ભુવનના ઉદ્ધાર કર્યાં, એ પ્રમાણે સકળ સ ંઘે સ્તુતિ કરાયેલા વાગભટ (બાહુડ) મંત્રી પાટજુમાં આ ન્યા, અને રાજાને પ્રસન્ન કર્યાં. હવે આમ્રભટ (અંખડે) પણ પિતાના શ્રેયને માટે શ્રી ભૃગુપુર (ભરૂચ)માં શકુનિકાવિહાર નામના પ્રાસાદ કરાવવાના આરંભ કર્યાં, તેને માટે ખાડા ખેાઢતાં નદા નદી પાસે હાવાથી તેનું પાણી અકસ્માત્ તેમાં ભરાઇ ગયું, તેથી સં કારીગરા તેમાં ડૂબી ગયા. તે હકીકત સાંભળતાં અનુક‘પાના વિશેષપણાથી આમ્રભટે પેાતાના આત્માની નિંદા કરતા શ્રી પુત્ર સહિત તેમાં ઝંપાપાત કર્યાં. એ પ્રમાણે પડયા છતાં પણ તેના અંગને કાંઈ પણ નુકશાન થયું નહીં, અવું તેનુ' નિઃસીમ સત્ત્વ જોઇને પ્રસન્ન થયેલી સ્રીરૂપ કેઇ દેવીએ તેને મેલાવ્યા. એટલે તેણે તેને પૂછ્યું કે “ તમે કાણુ છે ?” તે એલી કે “ હું આ ક્ષેત્રની અષીષ્ઠાત્રી દેવી છું. તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે આ સવ મેં કર્યું' છે. હું વીર ! તું ખરેખર પ્ર. શંસા કરવાને ચાગ્ય છે. વીરપુરૂષામાં અગ્રણી છે, તારૂં' સત્ત્વ અતિ ઉત્કૃષ્ટ છે, નહીં તા બીજા ઘણા માણુસા છતા થાડા માણસનુ` મરણુ થવાથી તારી જેમ આ પ્રમાણે મરવાને કાણુ તૈયાર થાય ? આ તારા સર્વે કારીગરો અક્ષતાંગજ છે તેના વિષે તુ ચિંતા કરીશ નહીં. હવે તારૂ ધારેલું કાર્ય પૂર્ણ કર” ઇત્યાદિ કહીને દેવી અંત ૉન થઇ. મંત્રી કુટુંબ અને કારીગરો સહિત બહાર નીકળ્યે, પછી દેવીને ચાગ્ય મળિદાન આપીને અઢાર હાથ ઉચા શ્રી મુનિસુવ્રત સ્વામીને પ્રાસાદ કરાયેલ, તથા શકુનિકા મુનિ અને ન્યગ્રાધ (વડ)ની લેખ્યમય મૂત્તિ એ કરાવી. આ શનિકાવિહા રને ઉદ્ધાર સંવત ૧૨૨૦ની સાલમાં અબડે હુ પૂર્વક કરાવ્યા. પછી પ્રતિષ્ઠાને
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy