SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ પદિ ધમય આવક-અધિકાર ગણે અવસ્થામાં આડકતરી ઉપાધિ. बालः प्रायो रमणासक्तस्तरुणः प्रायो रमणीरक्तः। वृद्धः प्रायश्चिन्तामनस्तदहो धर्म कोऽपि न लगः ॥ १९ ॥ મનુષ્ય બાળક હોય ત્યારે ઘણું કરી રમવામાં આસકત્ત હોય છે. જુવાન હેય ત્યારે હેટે લાગે સ્ત્રીમાં આસક્ત રહે છે અને વૃદ્ધથયા ત્યારે ઘણું કરી ચિન્તા (હાય મરી જઈશ! આબાલકનું શું થશે?) વિગેરે, માં મગ્ન રહે છે. જ્યારે આ શ્ચર્ય છે કે! ધર્મમાં કઈ પણ મનુષ્ય કોઈ પણ અવસ્થામાં આસક્ત નથી. ૧૯ મૃત્યુને જાણવાછતાં ધર્મ તરફ અરૂચી __ उपजातिः जानाति यज्जीवति नैव देहो सम्बन्धिनो वेत्ति च मृत्युमाप्तान । खं ग्रस्यमानाञ्जरसावगच्छेन दुमतिधर्ममतिस्तथापि ॥२०॥ દેહધારી કોઈ મનુષ્ય અમર નથી એમ જાણે છે. તેની સાથે સંબંધિત સગા હાલા) નામૃત્યુને પણ જાણે છે. અને વૃદ્ધાવસ્થાથી ગળાતા મિત્રજનેને જાણે છે તે પણ દુર્મતિ વાળા મનુષ્ય ધર્મમાં મતિ રાખતા નથી. અર્થાત જાણે છે બધું – ધર્મ શિવાયનાં અન્ય પદાર્થો સર્વ નશ્વર છે તે પણ ધર્મ ચરણ કરતું નથી. ૨૦ દૂધને બદલે ઝેરનું પાન ન્ડિઝા, (૨૧-૨૨) यत्नेन पापानि समाचरन्ति धर्म प्रसङ्गादपि नाचरन्ति । आश्चर्यमेतद्धि मनुष्यलोके क्षीरं परित्यज्य विषं पिबन्ति ॥१॥ મનુષ્યો ય નથી (મહેનત લઈ) પાપને કરે છે અને પ્રસંગથી પણ ધર્મનું આચરણ કરતે નથી મનુષ્યલકમાં આ નક્કી આશ્ચર્ય છે કે દુધને તજીને લોક ઝેરનું પાન કરે છે. ૨૧ સ્વર્ગથી આવેલા પુણ્ય શાલી છના ચાર લક્ષણે स्वर्गच्युतानामिह जीवलोके चत्वारि नित्यं हृदये वसन्ति । दानमसङ्गो विमला च बाणी देवार्चनं सद्गुरुसेवनं च ॥ १२ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy