SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. સ્યાદા અધિકાર છુટા રત્ન ન માલા કહિયે, માલા તેહ પરાયાં તિમ એકેક દશનનવિ સાચા, આપ હિ આપ વિગેયાં છે; સ્યાદવાદ સૂત્રે તે ગુંચ્યા, સમકિત દર્શન કહિયેજિ; સમુદ્ર અંશની સમુદ્ર તણિ પરે, પ્રગટ ભેદ ઈહાં લહિયે છે. ૧૬ * વચન માત્ર શ્રત જ્ઞાને હવે, નિજ જિ મત આશોજી, ચિતા શાને નય વિચારથી, તેહ રળે સંકલેશેજી; ચારા માટે અજાણ જિમ કે, સિદ્ધમલિકા ચારેજી, ભાવન જ્ઞાને તિમ મુનિજનને, મારગમાં અવતારે. ૧૭ + અરસપરસની સહાયની આવશ્યકતા, દેહરા. (૧થી૬) - બે જણ નીમ્યા હોય ત્યાં, એકે સરે ન અર્થ બે કમાડને બારણે, વાચ્છુ એક તે વ્યર્થ કશું ન નીપજે એકથી, ફેગટ મન કુલાય; કમાડ તાળું બે મળી, ઘરનું રક્ષણ થાય. જોઈએ તેમાં એક પણ, છે નહિ નિભાય; પાયા ઇસે ઊંઘળાં મળી ખાટલે થાય. એક રૂપીઓ સાંપડે, નાણાવટું ન થાય, મળે સુંઠને ગાંગડે, ગાંધિ નહિ કહેવાય. ૨૨ * જેમ છુટા છુટા રત્નો હોય તે માળા કહેવાતી નથી. પણ જ્યાં તે રત્નો પરોવ્યાં હોય, ત્યારે તે માળા કહેવાય છે, તેવી રીતે એક એક છુટા દશનો સાચાં કહેવાતા નથી, તે તે પિત પિતાની મેળે વગેવાય છે. પણ જ્યારે તેમને સ્યાદ્વાદ રૂપી સૂત્રમાં ગુંથવામાં આવે, ત્યારે તે સમ્યકત્વ દર્શન રૂપે થાય છે, એટલે સ્વાકારે એકાંતાભિનિવેશ ટળી જાય છે. જેમ માલાકારને પુખ્યાદિક સિદ્ધ છે, તેની યોજના કરવા રૂપ વ્યાપાર માત્ર માલાકારને આધીન છે, તેમ સમ્યગ દકિને સિદ્ધ દર્શનને સ્યાદ્વાદ એ યોજના માત્ર વ્યાપાર છે. સમુદ્રના અંશને સમુદ્રમાં જેટલો ભેદ તેટલો અહિં નય પ્રમાણમાં પ્રગટ ભેદ જાણ. ૧૬ + વચન માત્ર એવા શ્રત જ્ઞાનથી જે પુરૂષને પિાતપિતાના મતને આવેશ-હઠ થઈ ગયો હોય, તે પુરૂષને નય જ્ઞાનના વિચારથી ચિંતમાન-વિચાર કરતાં તે હઠ ટળી જાય છે સંકલેશરૂપ વિચાર જન્ય સર્વ નય સમાવેશના જ્ઞાનનો પક્ષપાત ટળી જાય છે. જેમ પશુરૂપ થયેલા પુરૂષને તેની સ્ત્રીએ વ્યંતરના વચનથી થયાનો ચારો ચરાવ્યું, ત્યારે સંજીવની આષધી મુખમાં આવી જવાથી તેનું સ્વરૂપે પ્રગટ થઈ આવ્યું હતું, તેમ ભાવના જ્ઞાનવંત સંશ્રૂતે ભવ્ય પ્રાણીને અપુનર્બધકારિક ક્રિયામાં તે રીતે પ્રવર્તાવે છે. જે રીતે તેને સમ્યગ દર્શનરૂપ સંજીવની ઔષધી ચાવતાં તેનું નિશ્ચય રૂપે પ્રગટ થાય છે અને મિથ્યાત્વમય પશુરૂપ ટળી જાય છે. ૧૭. * દલપત કાવ્ય ભાગ બીજે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy