SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સ્વરૂપ-અધિકાર. આડકતરો રીતે ધર્મારાધનનું ફળ. लज्जातो भयतो वितर्कवशतो, मात्सर्यतः स्नेहतो लोभादेव ठाभिमानविनयाच्छृङ्गार की यदितः दुःखात्कौतुक विस्मयात् विपरितो, भावात् कुलाचारतो वैराग्याच्च भजन्ति धर्ममसमं, तेषाममेयं फलम् ॥ २१ ॥ લજ્જાથો, ભયથી, વિચારને વશ થઈને, અદેખાઈથી, સ્નેહથી, લેાભથી, હુડઅસિમાનથો, વિનયથી,શંગાર અને કીર્તિ વિગેરેથો, દુઃખથી, ચાતરફ અદ્ભુતદશ - નના આશ્ર્ચર્ય થો, પ્રેમભાવથી, કુલ ચારથી, વેરાગ્યથી, એમ કેઇ પણ રીતે જે અસાધારણ એવા ધર્મને સેવે છે તે મનુષ્યાને ઘણું ફળ થાય છે. ૨૧ ધર્મનું મળ. પરિચ્છેદ રૂપ धर्मो दुःखदवानलस्य जलदः, सौख्यैकचिन्तामणिः रोगमहोरगस्य गरुडो, धर्मो विपत्तापकः । धर्मः प्रौढपदमदो जिनपदो धर्मो द्वितीयः सखा धर्मो जन्मजरामृतिक्षयकरो धर्मो हि शर्मप्रदः ॥ २२ ॥ ધ દુઃખરૂપી દાવાનલને વર્ષાદ તુલ્ય છે. ધર્મ સુખના ચિન્તામણિ છે. - ર્થાત્ ચિન્તામણિ વત્ ચિન્તત સુખને આપવા વાળા છે. ધર્મ સ’સારના રોગ રૂપી મહાન્ સ તે ગરૂડ સમાન છે, ધમ દુઃખના નાશ કરનાર છે. ધર્મ મેાટી પદવીયા (તીર્થંકર ચક્રવતિ આદિ માક્ષ સુધીના પદ ) ને આપવા વાળા છે. ધર્મ ખીજે મિત્ર છે, ધર્મ જન્મ, જરા, માણુતા ન શ કરનાર છે અને ચેકકસ ધર્મ કલ્યાણને આપવા વાળા છે. ૨૨ ધર્માત્માને ઇદ્રની સમૃદ્ધિ यन्नाम्ना मदवारिभिन्नकरटा स्तिष्ठन्ति निद्रालसा द्वारे विभूषिताश्च तुरगा हेषंति यद्दर्पिताः । वेणुमृदङ्गशङ्खपणः सुप्तश्च यद्बोधते तत्सबै सुरलोकभूतिसदृशं धर्मस्य विष्फूर्जितम् ।। २३ ।। નામથો અને મદના જલથી જેએના ગંડસ્થલ ભેઢાયેલ છે, અને જેના મૈત્રામાં નિદ્રાનુ` આલસ આવી શું છે એવા હાથીએ જેને ત્યાં ઉભા રહે છે. અને જેના દ્વારમાં હેમ-સુવર્ણ થી વિભૂષિત અને ગર્વિષ્ટ એવા ઘેાડા હણુહણાટીના શબ્દ કરી રહ્યા છે. અને વીણા, વેણુ, મૃદંગ, શંખ, અને પશુવના શબ્દો વડે નિદ્રાથી જાગૃત કરવામાં આવે છે તેવી ઇન્દ્રલેકની સમૃદ્ધિ જેવુ* આ બધું ધર્મનું પ્રકટ સ્વરૂપ છે. ૨૩ ૫૪
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy