________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ કાંટાઓના અગ્રભાગથી વીંટાઈ ગયેલ છે અને તુ કરડો મકોડાના રથાનરૂપ છે. વળી જ્યારે તેને કાપવામાં આવે છે ત્યારે તું ફળને આપનારા વૃક્ષની વાડરૂપ થઈ રહે છે એટલે બીજાના ફળ લેવા દેતો નથી એ રીતે તું સર્વથા સત્સંગથી રહિત છે તેથી તારૂં હમણું શું વર્ણન કરી શકાય? ૧૯
ગુણ પુરૂષને સંગ છોડવાથી કલ્યાણમાં હાની.
धर्म ध्वस्तदयो यशच्युतनयो वित्तं प्रमत्तः पुमान् काव्यं निःप्रतिभस्तपः शमदयाशून्योऽल्पमेधाः श्रुतम् । वस्त्वालोकमलोचनश्चलमना ध्यानं च वांछत्यसौ
यः संग गुणिनां विमुच्य विमतिः कल्याणमाकांक्षति ॥२०॥ જેમ દયા રહિત પુરૂષ ધર્મને, ન્યાયરહિત યશને, આળસુ પૈસાને, બુદ્ધિહીન કાવ્યને, શમ–દયા રહિત તપને, અ૫ બુધિવાળો શાસ્ત્રને, આંખ વિનાને વધુ જેવાને, અને ચંચળ મનવાળો ધ્યાનને ઈચછે છે પણ તેમ બનવું અશક્ય છે તે પ્રમાણે ગુણવાન મનુષ્યને ત્યાગ કરીને જે કલ્યાણની (મેક્ષની) ઈચ્છા રાખે છે તે વ્યર્થ છે. ૨૦
સત્સંગનું માહાભ્ય.
ઈવિજ્ય સર્પ સે સુ નહી કછુ તાલક, વધુ લગે સુભલે કરી માને સિંહ હ ખાતે નાહી કછુ ડર, ગજ મારતતે નહીં હાને. આગ રે જલ બૂડિ મરે, ગિરજાય ગિરે કછુ ભેંમત આનૈ, સુંદર ઔર ભલે સબહીં પર, દુર્જન સંગ ભલે નાહી જાને. ૨૧ સિંહતણી કરિયે કદિ બત, મસ્ત થયે ન મહાબત રાખે, લેપ કરે હિત કેપ કરી પછિ, નિર્દય થઈ પળમાં હણિ નાખે; મિત્ર અમિત્ર ન તત્ર ગણે, તને ચામડી ચીરિ ચુપચુપ ચાખે એ દલપત ભલે પણ દુષ્ટ, અદાવત રાખી નડે ભવ આખે. ૨૨ દુષ્ટ થકી દુર જે વશિયે, ખસીમેં ખળને પરખી પડછાયે; હેત નિહાળી થવું નહિ હર્ષિત, ગુણ ભલે બહુ વર્ણવિ ગાયે, ગઈમની કદિ થાય ન ગાય, ગમાર ભલે જમુના જલ નાહ્યા, દુકની સેબતથી દલપત, નથી જગમાં સુખ કઈ કમાયે, ૨૩.