SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુનિંદા અધિકાર પિતે જમે છે તેને જમાડે છે વિવિધ વન ડે પ્રીતિ ઉત્પન્ન કરે છે, કાર્ય આવે કાંઈ વસ્તુ તેની પાસેથી ગ્રહણ કરે છે અને પાછી પણ આપી દે છે (ક્ષણ માત્રમાં ) અંગને ભેટવા માંડે છે અને વિકસવર તથા આદ્રનેત્રવાળા મુખને વિસ્તાર છે આ સર્વ ચેષ્ટાએ બીજાને છેતરવાની બુદ્ધિથીજ કરે છે. ૨ દુષ્ટ મનુષ્યને કૃત્રિમ સ્નેહ, दूरादुच्छ्रितपाणिरार्द्रनयनः प्रोत्सारितार्धासनो, गाढालिङ्गग्नतत्परः प्रियकथाप्रश्नेषु दत्तादरः । अन्तर्भूतविषो बहिर्मधुमयश्चातीव मायापटुः, को नामायमपूर्वनाटकविधियः शिक्षितो दुर्जनैः ॥ ३ ॥ દરથી કોઈ મનુષ્યને જોઈને ઉંચા હાથ કરવા, નેત્રમાં આંસુ લાવવાં, અર્ધ આસન બેસવા માટે ખાલી કરવું, ગાઢ આલિંગન કરવામાં તૈયાર રહેવું, નેહીઓની કુશળ કથાના પ્રશ્ન પૂછવામાં ભાવ બતાવતે ચિત્તની અંદર ઝેર (શકપણું) રાખવું અને બાહેર મીઠાશ (વિવેકની આડંબસ્તા) બતાવવી, આવી જે કપટની અપૂર્વ નાટકની રચના અલ પુરૂષે શીખ્યા છે તે કેવી જાતની હોવી જોઈએ? ૩ મછર મારવાના સાંચાનું દ્રષ્ટાંત. ઇન્દ્રવિજય. શીતળ શાંત સ્વભાવ સજે, ખળ માનવિ મચ્છર મારણ સાચે વિશવસા વિશ્વાસ વસે, ઉપજે નહિ ખેદ પડે નહિ ખાંચે વાત વિશેષ કહે દલપત, સ્ત્રી બેધ વિષે વિગતે કરી વાંચે ઠંડક દેખી રહે ઠરી મચ્છર, ચંચળ હૈ પકડે પછી સાંચે. ૪ ખાખરાના ફળની સરખામણી. છે ભરપૂર ભલાઈ દિસે ૫ણું, દૂર પછિ કાળ જ કાપે; ખૂબ ખિ દરસે તરૂ ખાખર, આખર તે કડવાં ફળ આપે, તેમજ દુષ્ટ તમામ તણી ગતિ, મિત્ર થઈ મન આપણું આપે, મિત્ર મટી દલપત કહે પછેિ. શત્રુ સમાન સદૈવ સંતાપે. ૫ -- દેહ. બાથ ભરી ભેટયા થકી, કરિયો નહિ વિશ્વાસ, -- કેફીને લે બાથમાં, સૂડી કરે વિનાશ. ૬ ૧ ફળ-પીતપાપડો. ૫૧
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy