SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર. - ૩૮૭ બાણ પક્ષે અર્થ (હે મિત્ર!) આ સરલ છે પીછાંવાળું છે એમ ધારી બાજુમાં તું પ્રેમ કર નહીં, કારણકે તે ગુણ (ધનુષ્યની દેરીમાં) થી જુદું પડે છે કે તસ્ત ફળ (ફળ) થી હૃદયને ભેદી નાખે છે. ૨. બીજા મનુષ્યને સંહાર કરતાં દુષ્ટને થતે નાશ. नैवात्मनो विनाशं, गणयति पिशुनः एरव्यसनहष्टः । प्राप्य सहस्रविनाशं, समरे नृत्यति कबन्ध इव ॥ ३ ॥ રણસંગ્રામમાં હજાર રીતથી પિતાને નાશ થવા છતાં વીર પુરૂષનું ધડ નૃત્ય કરે છે તેમ બીજાના દુઃખને જોઈને આનંદ પામનાર દુષ્ટ મનુષ્ય પિતાના નાશના પ્રકારને ગણકારતા નથી, ૩ પરાયાને દુઃખ આપતાં પાપીને સંતેષ. परपरितापनकुतुकी, गणयति नात्मीयमपि तापम् । परहतिहेतोः पिशुनः, सन्दंश इव स्वपीडनं सहते ॥४॥ પારકાના સંતાપમાં (દુઃખમાં) શીલે એ દુષ્ટ પુરૂષ ( લેઢાની ) સાંશીની માફક પિતાના દુઃખને ગણકારતું નથી અને બીજાના નાશના હેતુથી પોતે પીડા સહન કરે છે. ૪ તુચ્છ મનુષ્ય ઉજવલ પુરૂષને દેખી શકતો નથી. उज्वलगुणमभ्युदितं, क्षुद्रो द्रष्टुं न कथमपि क्षमते । ફિવા તનમ શમા, કુષ્ય સારિવાતિ / ૨ / જેમ પતંગીયે પિતાના શરીરને છેવને પણ ઉજવલ એવી દીવાની કાન્તિને નાશ કરવા જાય છે તેમ ઉજવલ ગુણવાળા ઉદય પામેલા પુરૂષને શુદ્ર (તુચ્છ મનુષ્ય કઈ પણ રીતે દેખી શકતો નથી. અર્થાત પતગીઓ જેમ પરિણામે મૃત્યુ પામે છે તેમ દુર્જનની પણ અને એ સ્થિતિ થાય છે. ૫ પ્રશ્નોત્તરથી ખળ પુરૂષની ખળતા. शार्दूत्र-विक्रीडित. करत्वं भद्र ! खलेश्वरोऽहमिह किं घोरे वने स्थीयते, शार्दूलादिभिरेव हिंस्रपशुभिः खाद्योऽहमियाशया ।
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy