SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિન્દા અધિકાર ૩૬૫ છન–દૂષણ) વાળ હોય તે પણ સર્વ ઠેકાણે પિતાના ચપલતાયુક્ત મહેઢાને ફેરવતે એ ચાડીયે મનુષ્ય જગતના દેષના વિવેચન કરવામાં પામેલે છે. ૩ નીચનું ઓસડ નીચ. पिशनः खलु सुजनानां खलमेव पुरो निधाय जेतव्यः । कृत्वावर मात्मीयं, जिगाय वाणं रणे विष्णुः ॥ ४॥ જેમ વિષ્ણુ ભગવાને પોતાના (તાઠીયા) તાવને આગળ કરીને રણસંગ્રામમાં બાણાસુરને જીત્યા હતા તેમ સજજન પુરૂએ જે ચાડીયા (નીચ) પુરૂષને છત હોય તે તેના સમાન નીચ પુરૂષને જ આગળ કરીને જતા. ૪ ચાડીયાની જીભની કાળી નાગણ સાથે સરખામણું. वदने विनिवेशिता भुजङ्गी, पिशुनानां रसनामिषेण धात्रा । अनया कथमन्यथा विलीढा नहि जीवन्ति जना मनागमन्त्राः ॥५॥ બ્રહ્માજીએ ખળ પુરૂષના મુખમાં જીભના નિમિત્તથી નાગણ મેલી છે (જે જીભ છે તે સર્પિણીના જેવું કામ કરે છે, એટલે કે જેમ નાગણ મનુષ્યોને કરડે છે અને મંત્ર ભણનારા પુરૂષે પિતાને બચાવ કરનારા ન મળી શકે અર્થાત પિતે મંત્ર રહિત થાય તે અવશ્ય પિતાનું મરણ થાય છે. તેમ છભરૂપી સર્પિણી જેઓને કરડે છે, તેઓ જે મંત્ર રહિત થાય અર્થાત્ વિચાર કર્યા વિના ચાલે) તે અવશ્ય મરણને શરણ થાય છે. ૫ સજજન તથા ચાડીયાની જીભમાં તફાવત. પુષિતા. प्रकटमपि न संवृणोति दोषं गुणलवलंपट एष साधुवर्गः । अतिपुरुषरुषां विनापि दोषैः, पिशुनगुनां रुषतां प्रयाति कालः ॥६॥ ક્ષણ માત્ર પણ ગુણમાં આસક્ત એ સાધુ પુરૂષનો સમૂહ બીજાને દેષ પ્રકટ દેખાતું હોય તે પણ તેને ઢાંકે છે ત્યારે ચાડીયા મનુષ્ય અન્યના દોષ વિના પણ અત્યન્ત કઠેર રેષવાળાં વચનથી બરાડા પાડતાં (કુતરાને પક્ષમાં ભસતાં) જાય છે. ૬ ચાડીયે મનુષ્ય અતિદુષ્કર કામ પણ કરી શકે છે. ફુતવિન્વિત. क पिशुनस्य गतिः प्रतिहन्यते दशति दृष्टमपि श्रुतमप्यसौ । अतिसुदुष्करमव्यतिरिक्तदृक् श्रुतिभिरप्यथ दृष्टिविषैरिदम् ।।७।।
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy