SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. પંચમ ફખાં ખડકીનાં બારણું ઉઘાડાં મૂકી વચમાં ઉભે ઉભે કહેવા લાગે “એ જાલમખાં જુલમી, હમેરા ઘરકી લાજ લેતા હૈ! એ સબ હમેશા ઘરકે મીજબાન હૈ. ઉો કે મારકું આયા તે ઉનકી પહેલા મેં તુમેરી સાથે લડુંગા. ભી સિપાઈ બચ્ચા હૈ ! લડનેમેં કુછ કમતી નહિ હૈ! ” જાલમખાંએ આ બેલવાની કાંઈ ગણત્રી કરી નહિ. તે જાણતું હતું કે “ઉને પાણીએ કાંઈ ઘર બળવાનું નથી!” પણું હજી ગામડીઆઓ ડગ્યા નહિ, માટે કાંઈ તડાકા ભડાકા તે બતાવ્યા વિના છૂટકે નથી એમ ધારીને બંદુક હાથમાં લીધી પાંચ દશ ગાળો પણ દીધી, અને “અબે ફતેખાં ઉકું નીકાલત હય કે નહિ દેખ તેરીબી કમબખ્રી આઈ હૈ!” એમ કહી ખાલી બંદુકના બહાર કરવા માંડ્યા. આથી પટેલઆએને ચટપટી થઈ તે તુરત ઉભા થઈ નાશી જવાને રસ્તે શોધવા મંડી પડ્યા. પણ વિચાર થયે કે ફતેમાં તેમની તરફથી જબરી લડત કરશે એની આશાથી મન ફર્યું ને જવાનું બંધ રાખ્યું. વળી સાંજ પડી જવા આવી હતી તેથી બીજે કંઈ જવું ગમતું પણ નહેતું. આવી રીત પટેલીઆઓનું નિડરપણું જોઈ ગેલી ભરી બંદુક તૈયાર કરી તેના ઉપર ત કી (મનમાં તે ભીંત સામી વિંશાની કરી હવે પછી એવા હાલ બધાના કરવાની ચેતવણી આપવાને હેતુ હતે.) તુરત તેને બહાર કર્યો, ફતેખાંએ પ્રથમથી જાણ્યું હતુ કે ગોળી વાગવાની નથી. તેથી તેણે ખશી જવાની તજવીજ કરી નહિ. તે ગળી છૂટી તે હાથ પર વાગી, તેથી લોહી વહેવા માંડયું. આ દેખાવ પટેલીઆએ થે કે પોતાના હાથ હેઠા પડયા. તે તુરત વડી ઉપરથી ઠેકી ઠેકીને બીજે રસ્તેથી નાઠા તે નજીકના ગામમાં અંધારૂં થતાં પડોંચી ગયા. ફતેખાને વાગી જવાથી જાલમખાં દિલગીર છે, પણ તેમની લડાઈનો હેતુ જશને જશ મેળવી પટેલી આઓને ખવરાવ્યા વિના નસાડવાને હતું તે પાર ઉતરેલ ઈ સંતોષ થયે. ફખાએ તેના મિત્ર જાલમખાને કહ્યું કે તુમ કહેતે થે કે, “ જશ જાન ગયે મીલે એ બાત સભ્ય હૈ. ફેકટને જશ મેળવા ઇચ્છવું એના જેવી નાદાની બીજી યે ડીજ હશે તે ખરેખરૂં કપટ છે, ને કઈ રીતે ગુમ રહેતું નથી. આખરતે જાહેર થાય છે જ. તે વખત જશને બદલે જુતીઆં ખમવો પડે છે. તેમજ કઈ ફેકટમાં જશ લે. વા જાય છે તે તેને અસત્ય, વિશ્વાસઘાત, વગેરે નીચ પાપી કામો કરવાં પડે છે. તે છેવટ પિતાને જાન પણ જોખમમાં ઉતારવે પડે છે એમ બતાવવાને આ વાતને હેતુ છે, માટે તેવા પ્રપંચથી સદા દૂર રહેવું જરૂરનું છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy