SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર ૩ એ મિયાંભાઈકા ખેત હૈ બડા બમનીકા નહા હૈ ” આમ બેલી સવારને મણના છ પાંચ શેરી કરી જવા દીધા. હવે પછી મીયાં ખેતરમાં પેઠા અવલ તેના ધણીના નામ ઠામ પૂછવા ટેવ રાખી. જે જવાબમાં બેડી બ્રાહ્મણના, રાંડીકુંડી બાઈના, સાધુ વેરાગીના ખેતર જણાય તે ખુશીની સાથ છે ડા ચરાવા મંડી જાય, પણ જે મિયાંભાઈના કે કોઈ રજપૂત ગરાસીયાના જાય તે “ચલેભાઈ ચલે” કહી ચાલવા માંડે. હિચકારા કે નબળા ઉપર જે જુલમ ગુજારે છે તે ઉપરની વાત બતાવી આપે છે. તેઓ સબળાથી તે સદાય દેઢ ગાઉ દૂર રહે છે. અથાત્ પચે તેને હાડે વિસમે છે ને જ્યાં લાગે ત્યાંથી તે ભાગે છે. ધિક્કાર છે એવા હીચકરાઓને. દુર્જન દંડથી જ પાધરો થાય છે. જેસે કરી કાંબરી ચઢે ન દુજો રંગ.” * એક દિવસ અકબરશાહે પિતાના વહાલા ગુલામને પૂછયું કેમ વહાલા અને ઈનાજ તું સાચેસાચું બેલ કે, દુનિયાની કઈ પશુ ચીજનો તને ઈચ્છા બાકી રહી છે? આવું નામવરનું બોલવું સાંભળી ગુલામ બે કે–જી જહાંપનાહ! સર્વ મારા મનની ઉમેદ આપ નામવરે પૂરી પાડી છે. પણ એક બાકી રહે છે માટે હજુ ૨ હુકમ આપે તે રેશન કરૂં. આ પ્રમાણે ગુલામનું બોલવું સાંભળી બાદશાહે ખુશીથી કહ્યું કે મારા પારા જાન? તું ખુશીથી જે બાકી રહ્યું હોય તે માગી લે, હું આપવા કબુલ કરું છું. આ શાહને સ્વાલ થતાં ગુલામ બે કે સરકાર ! કેઈ દિવસ નાશી ગયે નથી માટે તે ઉમેદ મારા મનમાં બાકી રહી છે. આવું ગુલામ પદને નછાજતું બોલવું સાંભળવા છતાં પોતાનું વચન પાળવા પાદશાહે કહ્યું કે ઠીક જે તારી ઉમેદ છે તે પૂરી કર! પછી ગુલામ ત્યાંથી નાશી એક પિતાના દેસ્તના ઘરમાં સંતાઈ રહ્યું. વહાલા ગુલામને વિગ થયે જેથી બાદશાહ ઘણુંજ બે ચેન થઈ ગયે અને હજુરીઆઓને હુકમ કર્યો કે અનાજ જ્યાં હોય ત્યાંથી શેધી મંગાવી મારી પાસે લાવે. પછી હજુર–મરજીકાનો અને કારભારી વગેરે તેને મનાવવા ગયા, પણ ગુલામભાઈએ તે ઉહ ઉહુજ કર્યા કર્યું, મનાવા જનારાઓએ બહુજ તેને આજીજીથી ગ્ય શુકને કહ્યાં, પણ કેઈનું કહેવું તેણે ધ્યાનમાં લીધું નહીં તેથી થાકીને છેવટે તેઓ પાછા આવ્યા; પરંતુ શાહ તે જેમ જેમ વધારે વખત થતે ગયે તેમ તેમ તેના વિયેગથી બહુજ આકુળવ્યાકુળ થયે અને ખાસમંડળને હુકમ કર્યો કે જે અઈનાજ મનાવી લાવે તેને અમૂલ્ય હીરાને હાર આપું. આવું શાહનું બોલવું સાંભળી બીજાતે કેઈએ હા પાડી નહીં, પણ શાહના બીરબલે કહ્યું કે ખાવિંદ! જ બીરબલ બાદશાહ
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy