SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ દુર્જનનિદા–અધિકાર ૩૪૧ વિચારથી રહિત છે તેમ તેની સમગ્ર ધર્મક્રિયાઓ પણ નાશ પામી ગઈ છે. માટે તેવા દુર્જન પુરૂષને જ્ઞાન આપવાને લેકમાં આનન્દ આપનાર ગુણવાળે કઈ પણ મહાત્મા શકિતમાન થઈ શકતું નથી. ૨૮ સન્ત પુરૂષ ખળ પુરૂષોથી શા માટે ડરે છે? दोषेषु स्वयमेव दुष्टधिषणो यो वर्तमानः सदा, तत्रान्यानपि मन्यते स्थितिवतस्त्रैलोक्यवत्येगिनाम् । कृत्यं निन्दितमातनोति वचनं यो दुःश्रवं जल्पति, चापारोपितमार्गणादिव खलात्सन्तस्ततो बिभ्यति ॥२९॥ દુષ્ટ બુદ્ધિવાળે બળ પુરૂષ પિતજ હમેશાં દેશમાં વતી રહે છે, તેથી બીજા મનુષ્યને પણ દોષમાં રહેલાં માને છે. અને ત્રણ ક્રમાં વર્તનારા પ્રાણીઓએ નિદેલ એવા કાર્યને કરે છે. તેમ કાનને દુઃખ આપનાર એવા (કટુ) વચનને બેલે છે. આ કારણને લીધે ધનુષમાં ચડાવેલા બાણથી જેમ (મનુષ્ય) ડરે તેમ સત્ર પુરૂષ નીચ મનુષ્યથી ભયને પ્રાપ્ત થાય છે. ૨૯ દુર્જન મનુષ્ય સર્વત્ર પીડારૂપ છે. योऽन्येषां भषणायतः श्वशिशुवच्छिद्रेक्षणः सर्पवदग्राह्यः परमाणुवन्मुरजवक्त्रद्वयेनान्वितः। नानारूपसमन्वितः शरदिवोद्गको भुजङ्गेशव स्कस्यासौ न करोति दोषनिलयश्चित्तव्यथां दुर्जनः ॥ ३० ॥ જે ખેલ પુરૂષ કુતર ના બચ્ચાં (કુરકુરીયા) ની માફક બીજાઓને ભસવામાં તૈયાર છે અને સર્પની માફક છિદ્ર એટલે સર્પ જેમ દર જોયા કરે છે, તેમ બીજાનું ( દુશ્ચિન્હ) જોયા કરે છે. અને જે પરમાણું (બહુ સૂફમ) એવા રજકણની માફક હાથમાં આવે તેમ નથી અને મુરજ (મૃદંગ) ની માફક બે મોઢેથી બેલનાર છે. એટલે ઘડીમાં આમ ને ક્ષણમાં આમ એમ ભિન્ન ભિન્ન રીતે બોલી રહ્યા છે તેમ જે શર૬ જતુની માફક નાના પ્રકારના રૂપથી યુક્ત છે. તેમ સપના ઈશ (મહાસ) ની માફક વક (વાંક) છે એ દેના ઘરરૂપી આ દુર્જન પુરૂષ ક્યા મનુષ્યના ચિત્તમાં પીડા કરતે નથી ? અથતુ કે સર્વ મનુષ્યના મનમાં પીડા ઉત્પન્ન કરે છે. ૩૦ દુનરૂપી સપને વશ કરવાને કોણ સમર્થ છે? . यत्साधूदितमन्त्रगोचरमतिक्रान्तो द्विजिह्वाननः, क्रुद्धो रक्तविलोचनोऽसिततमो मुश्चत्यवाच्याविषम् । .
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy