SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ પરિરૂપે દ વ્રતભંગ દેષ–અધિકાર. વ્રતની દૃઢતા. માર્યો. वरमग्निमि पवेसो, वरं विसुद्वेण कम्मुणा मरणम् । मा गहिय व्वयभङ्गो, मा जीअं खलिअसीलस्स ॥ १ ॥ વિશુદ્ધ મનુષ્યે અગ્નિમાં પ્રવેશ કરી મરવું તે ઉત્તમ છે. પાણીમાં મજ્જન કરી મરણ પામવું તે પણ ઉત્તમ છે. પર`તુ વ્રત-સુશીલ-ના ભંગ તથા નીચ જીવન નક્કી ઉત્તમ નથી. અર્થાત્ વ્રત ભંગ કરીને જીવવુ' સારૂં' નથી, ૧ વ્રતહીન જીવનની ગણના, उपजाति. જય કરટ गर्भेविलीनं वरमत्र मातुः, प्रसूतिकालेऽपि वरं विनाशः । असम्भवो वा वरमङ्गभाजो, न जीवितं चारुचरित्रमुक्तम् ॥ २ ॥ માતાના ઉદરમાં છે।ડ થઈને રહેવુ અથવા ગર્ભામાંજ ગળી જવુ' સારૂ' છે, અને જન્મ થતી વખતે મરણ પામવુ' પણ ઉત્તમ છે કે ન જન્મવુ સારૂ' છે. પરંતુ અશુદ્ધ ચારિત્ર-આચારહીન એવુ` દેહધારી પ્રાણીનું જીવન સારૂં' નથી. ૨ ઉત્કૃષ્ટ આભૂષણ, उपेन्द्रवज्रा निरस्तभूषोऽपि यथा विभाति, पवित्रचारित्रविभूषितात्मा । अनेकभूषाभिरलङ्कतोऽपि, विमुक्तवृत्तो न तथा मनुष्यः ॥ ३॥ જેમ ભૂષણાથી શત્રુગારેલ ન હોય તે પણ વિશુદ્ધ ચારિત્રા-સદાચરણા-થી વિભુષિત આત્માવાળા પુરૂષ શાલે છે. તેમ અનેક ભૂષણેાથી વિભૂષિત કરેલા હાય તે પણ પવિત્ર ખાચરણાથી રહિત એવે મનુષ્ય શાલતા નથી. સદાચરણની આવશ્યકતા. શિવાની. वरं शृगोत्सङ्गाद्गुरुशिखरिणः कापि विषमे, पतित्वायंकायः कठिनदृषदन्ते विगलितः ।
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy