SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. કુ બ્રાહ્મણ-અધિકાર. ૩૨૩ હે રાજા ધર્મ ! જે બ્રાહ્મણની વૃતિ-ધધે હળ ખેડવાને છે, અર્થાત્ કૃષિખેડ કરવાનું છે, તે બ્રાહ્મણ નથી પણ શૂદ્ર છે. ૩ બ્રાહ્મણનાં પતિત આચરણે. हिंसकोऽनृतवादी च, चौर्ये तूपरतश्च यः। વહાવી ર સ તે વનિતા દિનાર જ છે , જે બ્રાહ્મણ હિંસા કરનાર, મિથ્યાવાદી (અસત્ય બોલનાર) અને ચેરીના કામમાં પ્રીતિવાળે તેમજ બીજાની સ્ત્રીઓને ભેગવવાવાળે છે, તે બધા બ્રાહ્મણે પતિત જાણવા. ૪ શાસ્ત્રાભ્યાસથી વિરકત વર્ગ. स्वाध्यायहीना वृषलाः परकर्मोपजीविनः । વાવાળાનને, વિકાસનાતિy વિન્દિતા | " II જે બ્રાહ્મણે રવાધ્યાય-વેદશાસ્ત્રથી હીન બીજાના ધંધા ઉપર આજીવિકા ચલાવનારા અને આમન્ત્રણ વિના સર્વ સ્થાને જનારા છે, તેઓ શુદ્ર તુલ્ય છે અને સર્વ વર્ણોમાં નિન્દાને પાત્ર છે. ૫ ગો વિક્રય કરનાર બ્રાહ્મણે. गोविक्रयास्तु ये विप्रा ज्ञेयास्ते मातृविक्रयाः। तेन देवाश्च वेदाश विक्रीता नात्र संशयः ॥ ६ ॥ જે બ્રાહ્મણ ગોવિય-ગાયે વેચવાનું કામ કરનારા છે, તે પિતાની માતાને વેચવાવાળા જાણવા અને તે બ્રાહ્મણે એ સવ વેદ તથા દે ને વિક્રય કર્યો એમ જાણવું તેમાં સંશય નહિં. કારણ કે ગાયના શરીરમાં તમામ વેદ તથા દે રહ્યા છે, એમ બ્રાહ્મણ ધમના શાસ્ત્રમાં લખેલું છે. ૬ શુદ્રદાન સ્પર્શનું ફળ. अधीत्य चतुरो वेदान् साङ्गोपाङ्गान् सवृत्तिकान् । शुद्रात्पतिग्रहं कृत्वा खरो भवति ब्राह्मणः ॥ ७॥ અંગ, ઉપાંગ તથા વૃત્તિ સહિત ચાર વેદને અભ્યાસ કરીને જે બ્રાહ્મણ શુદ્ધ પાસેથી દાન ગ્રહણ કરે તે બીજા જન્મમાં ખર (ગર્દભ) ના અવતારને પામે છે. ૭ તાજય દાનથી ભવભ્રમણું, खरो द्वादश जन्मानि, षष्टिजन्मानि शूकरः श्वानः सप्ततिजन्मानि इत्येवं मनुरब्रवीत् ॥ ८
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy