SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૪ આખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થી आज्ञाभंग दोष-अधिकार. મહાન પુરૂની આજ્ઞા વિરૂદ્ધ બોલવું કે વિરૂદ્ધ સમજાવવું તે જેમ દેષ છે તેજ રીતે આજ્ઞાને ભંગ કરે એટલે ફરમાને વિરૂદ્ધ વર્તવું તે પણ દેવનું કારણ છે. કેમકે મહા પુરૂની આજ્ઞા હમેશાં હિતમય હેય છે. તે છતાં તેના ગૌરવને અને હેતુને સમજવા વગર કે ઈરાદા પૂર્વક તેનાથી વિરૂદ્ધ વર્તન કરવાથી અનેક આપત્તિ એ આવી પડે છે તેમજ પરમવાનું બગડે છે. આવા આજ્ઞાભંગના પ્રસંગે કેવી રીતે બને છે અને તેવા આજ્ઞાવિરાધકે કેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે? તે બતાવવા આ આજ્ઞાભંગ દેવ અધિકારને આરંભ કરવામાં આવે છે. આજ્ઞાને અનાદર કરવાથી સર્વ ક્રિયાઓ નિષ્ફળ છે. સાર્યા. (૧ થી ૯ ) इयराण चक्कुराण वि आणाभङ्गे वि होई मरणदुहम् । किं पुण तिलोयपहुणो निणिन्ददेवाहिदेवस्त ॥ १॥ ચક્રવતી અથવા અન્ય રાજાની આજ્ઞા ભંગ કરવાથી ભયંકર દુઃખ પ્રાપ્ત થાય છે, ત્યારે ત્રણ લેકના પ્રભુ દેવાધિદેવ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા ભંગ કરવાથી શું દુખ ઉત્પન્ન ન થાય? અવશ્ય થાય. ૧ * આજ્ઞામાં હિતકર ભાવના. जगगुरुजिणस्स वयणं सयलाण जियाण होइ हियकरणं । ता तस्स विराहणया कह धम्मो कह णु जीवदया ॥२॥ જગદ્દગુરૂ જિદ્ર ભગવાનનું વચન સમસ્ત જીવને હિતકારી છે. તે વચન વિરૂદ્ધ આચરણ કરવાથી ધર્મ કયાંથી મેળવી શકાય ? અથવા કેવી રીતે જીવદયા પાળી શકાય? ૨ અજ્ઞાન ભાવે તપશ્ચર્યા, किरियाफडाडोवं अहिंसा हंति आगमविहूणं । मुद्धाण रंजणत्थं सुद्धाणं होलणत्थाए ॥ ३ ।।। જે જીવ આગમ રહિત તપશ્ચર્યાદિ ક્રિયાને આડંબર બહુ રીતે કરે છે તેથી મૂર્ખ પુરૂષે પ્રસન્ન થાય છે, પણ જ્ઞાનીઓએ તે તેના તરફ નિંદાભાવથી એવે છે. ૩ ઈક ૧ થી ૬ ઉપદેશ સિદ્ધાંત રનમાળા.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy