________________
કે જે પ્રમાણે ૧૯૭૦માં તેમના તરફથી થએલ દીક્ષા મહોત્સવ પ્રસંગે માંગરોળની પિતાની દુકાને ચેરી થવાના સમાચાર મળવા છતાં તે વાતથી ઉગ ન લાવતાં કંઈ જ ન બન્યું હોય તેમ વાતને દાબી દેવામાં આવી અને મહત્સવ પ્રસંગને વધારે હાંસથી દીપાવ્યું. શેઠ મકનજીભાઈના જીવનના કાર્યોની આટલી ટુંક અરેબા દર્શા. વવાથી અનેક ઉછરતા ઉત્સાહી વ્યક્તિગણમાં તે માનનિય થશે તેમ ધારતાં ઈચ્છીશું કે આવા અનેક પ્રસંગે સાથે તેમનું જીવન વિશેષ ઉજવળ બનતું રહો!
પ્રકાશક,