SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુવતા—અધિકાર. ૨૯૭ નાર અભ્યાસીનુ પેટભરાપણુ' તેરમાં Àાકમાં વિસ્તારથી આવશે. આમાં ખાસ વિચારવા ચેાગ્ય એટલુ જ છે કે પરભવમાં તુ ક્યાં જઈશ? તારાં આગમા ક્યાં જશે? અને તારા સ‘યમ ક્યાં જશે? વળી તારૂં પ્રેત્ય દ્વિત કયાં જશે, અને જેએની . પાસેથી તુ કીર્તિની ઈચ્છા રાખે છે, તે ક્યાં જશે? જરા માની લીધેલા માન નામના મના વિકારને તૃપ્તિ આપવા ખાતર તારૂં બહુ બગડે છે અને તૃપ્તિ પણ પૂરી થતી નથી, અત્ર મરણુ તા અનિવાય છે અને ત્યારપછી તારી ગતિ તું જાણતા નથી, અને છેવટે સ'સાર સમુદ્રના ઉંડા ખડક ઉપર તારૂ જીવન વહાણુ તને દૂર ફેંકી દેશે, ત્યારે પછી તારા કીર્તિના લાલ અને તે ખાતર સહન કરેલા પરીષહેા તને કાંઇ ઉપયાગી નહિ થાય, ઉદ્દેશ અત્ર એજ છે કે શાસ્ત્રાભ્યાસ કરીને સયમ રાખવે. '' ટીકાકાર નેટ લખે છે કે “ પિતા પુત્રને શિખામણ આપવા સારૂ તિરસ્કારના શબ્દ લખે તે યુક્તજ છે. ” ૧૧ મુગ્ધબુદ્ધિ પડિત. वसन्ततिलका. धन्यः समुग्धमतिरप्युदितार्हदाज्ञारागेण यः सृजति पुण्यमदुर्विकल्पः । पाठेन किं व्यसनतोऽस्य तु दुर्विकल्पैर्यो दुस्थितोऽत्रसदनुष्ठि तिषु प्रमादी ॥ १२ ॥ માઠા સ’પેા નહીં કરનારા અને તીર્થકર મહારાજાએ ફરમાવેલી આજ્ઞામેના રાગથી શુભ ક્રિયા કરનારા પ્રાણી અભ્યાસ કરવામાં મુખ્ય મુદ્ધિવાળા હાય તાપણુ ભાગ્યશાળી છે, જે પ્રાણી માઠા વિચારો કર્યાં કરે છે અને જે શુભ ક્રિયામાં પ્રમાદી હાય છે, તેવા પ્રાણીને અભ્યાસથી અને તેની ટેવથી પણ શે લાભ છે?” ૧૨ ભાવા — તીર્થંકર મહારાજે કહ્યું છે તે ખરૂં છે બાકી સર્વ મિથ્યા છે ' એવી સામાન્ય બુદ્ધિવાળા પ્રાણી સસાર સમુદ્ર તરી જાય છે; પણ જે પ્રાણી માઠા વિચાર કરતા હાય, સ’સારમાં રાચ્યામાઐ રહેતા હાય, રાજકથાર્દિક વિકથામાં આસત હોય અને શુભ ક્રિયામાં પ્રમાદી હોય, તે પ્રાણી વિદ્વાન હોય તે પણ કામના નથી. શુદ્ધ શ્રદ્ધા કેટલા લાભ આપે છે . વે અત્ર જોવાનુ` છે. શુદ્ધ શ્રદ્ધા વગર કાંધ થઇ શકતુ નથી, ગણુતરીમાં પણ જીવ ત્યારે જ આવે છે. અતીદ્રિય વિષયમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે. મનુષ્ય પ્રવૃત્તિમાં પ્રાણીને વિચાર કરવાના પણ વખત મળ નથી, તેથી જેઓએ વિચાર કર્યાં હાય તે પર આધાર રાખી તેએને પગલે પગલે ચાલવુ' શ્રેષ્ટ છે. મનુષ્ય જીવનના કાળ અલ્પ છે, બુદ્ધિ મદ અને અન્ય વ્યવહા રમાં કાળક્ષેપ બહુ થાય છે, તેથી માટે ભાગે તે જેમનાં વચન આપ્ત લાગતાં હોય તેની પરીક્ષા કરીને તેને અનુસરવુ' એજ માર્ગ ગ્રહણ કરવા યાગ્ય જણાય છે. એક માણુ' ભાત રસાઇ માટે ચુલાપર ચડાવ્યા હાય, તે તેની પરીક્ષા એક કણુથી કરવી ૩૮
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy