SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુવતા—અધિકાર. પ તેમના વ્યવહાર જ્રયા હૈાય તે તેના જ્ઞાનની અસર માત્ર પણ તેઓમાં જણાતી નથી, આવા કેટલાક ડાળવાયુએ બહુ નુકશાન કરે છે; પેતે ડૂબે છે અને પથ્થરના નાવની જેમ સાથે બેસનારને ડુખાડે છે, તેમજ ધર્મને ણુ વગાવે છે. અમુક હદ સુધી જ્ઞાન અને ક્રિયાની જરૂર છે આટલા ઉપરથી દક્રયાને એકાંત પક્ષ કરવાના આ હેતુ છે એમ ધારવાનુ` નથી; જ્ઞાનાભ્યાસની જરૂર બહુજ છે તે અમે સ્વીકારી એ છીએ, પણ કેટલાક પ્રમાદી જીવે તેનું મ્હાનું કાઢી ક્રિયા તરફ અપ્રીતિને દેખાવ કરે છે. એટલુ જ નહીં પણ શુદ્ધ ક્રિયા કરનારને હસી કાઢે છે, તેઓને નીચેના બે મહાન વાકા લક્ષમાં લેવાની આવશ્યકતા છે. r ક્રિયા રહિત જ્ઞાન માત્ર નિષ્ફળ છે, કેમકે રસ્તાના જાણુનાર પણ ગતિ કર્યાં વગર વાંછિત નગરે પહેાચતા નથી. "" ( જ્ઞાનસાર ૯—૨ શ્રી મદ્યશે:વિજયજી ) ૮ ક્રિયા વિના જ્ઞાન નહીં કખડું, ક્રિયા જ્ઞાન ખીજી નાહી; ક્રિયા જ્ઞાન દેઉ મિલત રહેત હૈ, જન્મ્યા જલસ જલમાંહી પરમ ગુરૂ જૈન હેા કર્યું હવે !! ” આ પણ એજ ધુરંધર વિદ્વાનનું મહાવાકય છે. કહેવાની મતલબ એજ છે કે દેખાવ કરા નહિ, શુદ્ધ વર્તન કરે; દરેક માસ મેટા થવા કે ધનવાન્ થવા અ’ ધાયેલા નથી, પણ ભલા-સારા થવા બધાયેલે છે. આ અધિકારમાંથી એટલુ પણુ જણાય છે કે વિશેષ અભ્યાસ ન કર્યાં હાય તે પશુ શુદ્ધ શ્રદ્ધાથી ક્રિયા કરનાર જીવ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ' સ્ટેટ્લા શ્લેાકમાં · ૨ાસભનુ'' દૃષ્ટાંત મનન કરવા જેવુ' છે, જ્ઞાન ભણવાની પૂરેપૂરી-બહુજ જરૂર છે, પશુ ભણીને પછી આગળ વધવુ', અડુંકાર કે દેખાવ કરવા નહિ, મુખ્ય રસ્તા એજ છે કે જ્ઞાનના અભ્યાસ કરી પેાતાને ચગ્ય ક્રિયા કરી શુદ્ધ વ્યવહાર કરવા, કારણ કે જ્ઞાનનું ફળ-જ વિરતિ છે. નહિ તે તે જ્ઞાન વધ્યુ છે. તુ સાધુ હૈ। તે સ`સારનો અસારતા વિચાર, ધર્મોપદેશ આપી લેાકાને યાગ્ય રસ્તે દેર, ઇંદ્રિચેપમ સયમ કર, મનપર અકુશ રાખ, તુ' શ્રાવક હતેા વ્રત દઢતા રાખ, વ્યવહાર શુદ્ધ રાખ, ચિત્તવૃત્તિમાંથી કચરા કાઢી નાખ, દેખાવ કરવાનો ચા હનામાં ફસાઈ જઈશ નહિ. આ જમાનામાં ફસાવાનુ` કારણુ બાહ્ય દેખાવ જ છે અને તેમાં ઘણા માણસા લલચાઇ જાય છે. ચૈદ પૂર્વધર જ્યારે પ્રમાદવશ થઇ નિગેટ્ઠમાં રખડે છે, ત્યારે સાદી રીતે સામાયિક કરનાર માક્ષે જાય છે. તેનુ કારણુ સૂક્ષ્મ બુદ્ધિએ વિચારવા ચેગ્ય છે, શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન સિવાય અગારમ કાચાનું જ્ઞાન શું કામ આવ્યું ?
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy